ક્રોમેટોગ્રાફી પ્લેટ ઉપર અદ્યિધોષિત થયેલ એમિનો ઍસિડને પારખવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે ?  from Chemistry કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

11. ફિનોલ તથા એરોમેટિક કાર્બોક્સીલીક ઍસિડના મિષ્રણનુ6 અલગીકરણ કરવા કયું દ્રાવણ વપરાય છે ? 
  • NaCl

  • NaHCO3

  • CaO

  • NaOH


Advertisement
12. ક્રોમેટોગ્રાફી પ્લેટ ઉપર અદ્યિધોષિત થયેલ એમિનો ઍસિડને પારખવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે ? 
  • નિન હાયડ્રીન દ્રાવણ

  • ઈથેનોલ 

  • સ્કીફ – પ્રક્રિયક 

  • ઓસેઝોન


A.

નિન હાયડ્રીન દ્રાવણ


Advertisement
13. એનીલીનનું શુદ્ધિકરણ કરવા કઈ પદ્ધતિ વપરાય છે ?
  • બાષ્પ નિસયંદન

  • નીચા દબાણે નિસ્યંદન 

  • દ્રાવક નિસ્યંદન

  • સાદું નિષ્યંદન 


14. બેન્ઝોઈક ઍસિડ અને ફિનોલનું મિશ્રણ નીચે પૈકી કયા જલીય દ્રાવણમાં સંપૂર્ણ દ્રાવ્ય થશે ? 
  • NaCl

  • NaOH

  • CaO

  • NaOH


Advertisement
15. સ્થિર કલા અને ચલિત કલા આ બે પદો શેની સાથે સંકળાયેલા છે ? 
  • નીચા દબાણે નિસ્યંદન

  • સ્પેક્ટ્રોસ્કોપી 

  • ક્રોમેટોગ્રાફી 

  • વિભાગીય નિષ્કર્ષણ


16. વાયુ કોમેટોગ્રાફીમાં
  • સ્થિર કલા તરીકે માત્ર ઘન અને ચલિત કલા તરીકે વાયુ હોય છે.

  • સ્થિર કલા તરીકે ઘન અને પ્રવાહી અને ચલિત કલા તરીકે વાયુ હોય છે.

  • સ્થિર કલ તરીકે માત્ર ઘન અને ચલિત કલા તરીકે પ્રવાહી હોય છે. 

  • સ્થિર કલા તરીકે વાયુ અને ચલિત કલા તરીકે પણ વાયુ હોય છે.


17. એઝિયોટ્રોપિક મિષ્રણ એટલે ...... 
  • અચળ ઉત્કલન મિશ્રણ 

  • જુદાં જુદાં તાપમાને ઉકળતું મિશ્રણ 

  • ઘન પદાર્થોનું મિશ્રણ 

  • આપેલામાંથી એક પણ નહિ.


18. અશુદ્ધ ગ્લિસરીનનું શુદ્ધિકરણ નીચે પૈકી કઈ પદ્ધતિ કરી શરાય છે ?
  • નીચા દબાણે નિસ્યંદન

  • બાષ્પ નિસ્યંદન 

  • સાદું નિસ્યંદન 

  • દ્રાવક નિસ્યંદન


Advertisement
19. નીચેના પૈકી કયો પદાર્થ અધિશોષણ ક્રોમેટોગ્રાફીમાં અધિશોષક તરીકે વપરાય છે ? 
  • એલ્યુમિના

  • સોલિકા જેલ 

  • A અને B બંને 

  • A અને B માંથી એક પણ નહિ.


20. ઓર્થો અને પેરા નાઈટ્રોએનીલીનના મિશ્રણનું અલગીકરણ કરવા કઈ રીત વપરાય છે ? 
  • સાદું નિસ્યંદન

  • વિભાગીય સ્ફટીકીકરણ 

  • ક્રોમેટોગ્રાફી 

  • આપેલ એક પણ નહિ.


Advertisement

Switch