એક કાર્બનિક સંયોજનમા C = 40 %, O = 53.34 % અને છે. H = 6.60 % આ સંયોજનનું પ્રમાણ્સૂચક સૂત્ર શોધો. from Chemistry કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

41.
એક કાર્બનિક સંયોજનમાં C, H અને N ના ટકા અનુક્રમે 40, 13.33 અને 46.67 છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર કયું હશે ? 
  • C2H7N

  • CH4N

  • CH4N

  • C2H7H2


42. જેલ્ડાહલની પદ્ધતિ કય તત્વના પરિમાપનની પદ્ધતિ છે ? 
  • હેલોજન

  • સલ્ફર 

  • નાઈટ્રોજન

  • ઑક્સિજન


43. લેસાઈન કસોટી કોની પરખ માટે વપરાય છે ? 
  • ક્લોરિન

  • નાઈટ્રોજન 

  • સલ્ફર 

  • આપેલા બધા


44. પ્રુસિયન બ્લ્યૂ ક્યારે બને છે ? 
  • જ્યારે ફેરસલ્ફેટની feCl3 સાથે પ્રક્રિયા થાય ત્યારે

  • જ્યારે ફેરએમોનિયમ સલ્ફેટની FeClસાથે પ્રક્રિયા થાય ત્યારે 

  • જ્યારે ફેરસ્લ્ફેટની Na4[Fe(CN)6] સાથે પ્રક્રિયા થાય ત્યારે

  • જ્યારે એમોનિયમ સલ્ફેટની FeCl3 સાથે પ્રક્રિયા થાય ત્યારે


Advertisement
45. સલ્ફરની પરખ માટેની લેસાઈન કસોટીમાં મળતો જાંબલી રંગ કયા પદાર્થને આભારી છે ? 
  • Fe4[Fe(CN)6]3

  • Na4[Fe(CN)5NOS]

  • Fe2(SO)3


46. ટોટ્યુઈનના બાષ્પનિષ્યંદનમાં બાષ્પમાં ટોલ્યુઈનનું દબાણ 
  • બેરોમિટરના દબાણ કરતાં ઓછું હોય છે. 

  • બેરોમિટરના દબાણ જેટલું હોય છે. 

  • સાદા નિસ્યંદનમાં ટોલ્યુઈનના બાષ્પદબાણ જેટલું હોય છે. 

  • સાદા નિસ્યંદનમાં ટોલ્યુઈનના બાષ્પદબાન કરતાં વધારે હોય છે.


47. નેપ્થેલિન અને બેન્ઝોઈક ઍસિડના મિષ્રણનું અલગીકરણ કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે ? 
  • ઉર્ધ્વપાતન

  • કોમેટ્રોગ્રાફી 

  • સ્ફટીકીકરણ 

  • નિસ્યંદન 


48.

 

એક કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને ઑક્સિજન છે. તેમાં રહેલાં તત્વોનું પરિક્ષણ કરતાં કાર્બન 38.71 % અને હાઇડ્રોજન 9.67 % જણાયું. આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર થશે. 

  •  

    CH2O

  •  

    CH4O

  •  

    CH3O

  •  

    CHO


Advertisement
49. અણુભાર નકી કરવા ઘણી વખત કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે, 
  • તે ઝડપથી પ્રાપ્ય છે.

  • તે કાર્બનિક પદાર્થનો દ્રાવક છે.

  • તેનો મોલલ અવનયન અચળંક ઘણો ઊંચો છે. 

  • તે બાષ્પશીલ છે. 


Advertisement
50.
એક કાર્બનિક સંયોજનમા C = 40 %, O = 53.34 % અને છે. H = 6.60 % આ સંયોજનનું પ્રમાણ્સૂચક સૂત્ર શોધો.
  • CHO

  • CH2O

  • CH2O4

  • C2HO


B.

CH2O


Advertisement
Advertisement

Switch