Important Questions of જૈવિક અણુઓ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

31. સુક્રોઝમાં કયા સમૂહોનો સમાવેશ થાય છે ?
  • 1, 2 અને 3

  • માત્ર 3

  • 2 અને 3

  • 1અને 2


32. (+) લેક્ટોઝ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? 
  • તેના જળવિભાજનથીD (+) ગ્લુકોઝ અને D (+) ગેલેક્ટોઝનું સરખું પ્રમાણ મળે છે.

  • (+) લેક્ટોઝ (C12H22O11) માં 8-OH સમૂહ આવેલાં છે. 

  • (+) લેક્ટોઝ રિડ્યુસિંગ શર્કરા છે, પરંતુ તે મ્યુટારોટેશન દર્શાવતું નથી.

  • તેમાં બે મોનોસેકેરાઈડ એકમો C1-O-C4 સાંકળથી જોડાયેલા હોય છે. 


33. સુક્રોઝ bold rightwards arrow from bold minus bold H subscript bold 2 bold O to bold 483 bold space bold K of bold space bold italic Z નીપજ, Z શું છે ? 
  • ખાદ્ય પરિરક્ષક

  • ખાદ્ય રંગક

  • પોષણ પૂરક પદાર્થ 

  • એન્ટિ ઑક્સિડન્ટ


34. સ્ટાર્શ bold rightwards arrow from bold જળવ િ ભ ા જન to bold મ ં દ bold space bold ઍસ િ ડ bold space of bold space bold italic Z bold space bold rightwards arrow bold space bold Y bold. bold space Z અને Y અનુક્રમે કયા પદાર્થો છે ?
મધ્યવર્તી સંયોજન              અંતિમ નિપજ
  • સુક્રોઝ, ગ્લુકોઝ 

  • લૅક્ટોઝ, ફ્રુટકોઝ 

  • માલ્ટોઝ, ફ્રુક્ટોઝ 

  • માલ્ટોઝ, ગ્લુકોઝ


Advertisement
35. સુક્રોઝ રિડ્યુસિંગ શર્કરા નથી કારણ કે ..........
  • તે ફેહલિંગ દ્રાવણનું રિડકશન કરતું નથી.

  • તે ફિનાઈલ હાઈડ્રેઝીન સાથે પ્રક્રિયા કરતું નથી. 

  • તેમાં બંને મોનોસેકેરાઈડ એકમોના રિડક્શનકર્તા સમૂહો મુક્ત નથી. 

  • તેમાં બે મોનોસેક્કેરાઈડ એકમો C1-O-C4 સાંકળથી જોડાયેલ છે.


36. કઈ શર્કરા પ્રકાશ ક્રિયાશીલ, ઉપરાંત મ્યુટારોટેશન પણ દર્શાવે છે ? 
(1) ગ્લુકોઝ  (2) સુક્રોઝ   (3) માલ્ટોઝ    (4) ફ્રુક્ટોઝ
  • 1, 3 અને 4 

  • માત્ર 2 

  • 1 અને 3 

  • 2 અને 4


37. વનસ્પતિમાં કી શર્કરા હોતી નથી ? 
  • ગ્લુકોઝ

  • સુક્રોઝ 

  • લેક્ટોઝ
  • માલ્ટોઝ


38. હાર્વથપ્રોજેક્શન નીચે પૈકી કોનું છે ? 
  • α-D (+) ગ્લુકોઝ

  • β-D (+) ગેલેક્ટોઝ 

  • β-D (+) ગ્લુકોઝ

  • α-D (+) ગેલેક્ટોઝ 


Advertisement
39. નીચેનામાંથી કઈ શર્કરા નથી ? 
  • સેલ્યુલોઝ

  • ગ્લાયકોઝન 

  • ડેક્ષ્ટ્રીન 

  • આપેલ તમામ


40. β-(+)-માલ્ટોઝમાં કઈ બે શર્કરા વચ્ચે ગ્લાયકોસિડીક સાંકળ રચાયેલી છે ?
  • α-D-(+) ગ્લુકોઝના C1 અને β-D-(+) ગ્લુકોઝના C4 વચ્ચે 

  • α-(D)-(+) ગ્લુકોઝના C1 અને α-D-(+)ગ્લુકોઝના C2 વચ્ચે 

  • α-D-(-) ગ્લુકોઝના C1 અને α-D-(+) ગ્લુકોઝના C4 વચ્ચે 

  • α-D-(-) ગ્લુકોઝના C1 અને β-D-(-)  ગ્લુકોઝના C2 વચ્ચે


Advertisement

Switch