Important Questions of જૈવિક અણુઓ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

81. ન્યુક્લિક ઍસિડમાં પ્રત્યેક શૃંખલામાં ન્યુક્લિઓસાઈડ એકબીજા સાથે શેના વડે જોડાય છે ? 
  • ફોસફેટ સમૂહ 

  • પેપ્ટાઈડ સંકળ 

  • ગ્લયકોસિડીક સાંકળ 
  • H-બંધ


82. સૌથી વધુ ગળી અને વામભ્રમણીય શર્કરા અનુક્રમે કઈ છે ?
  • D-ફ્રુક્ટોઝ, D-ફ્રુક્ટોઝ 

  • સુક્રોઝ, D-ફ્રુક્ટોઝ 

  • D-ફ્રુક્ટોઝ, વિપરિત શર્કરા 

  • D-ગ્લુકોઝ, D-ફ્રુક્ટોઝ


83. સેલ્યુલોઝના સંપૂર્ણ જળવિભાજનથી શું મળે છે ? 
  • L-ફ્રુક્ટોઝ

  • D-ગ્લુકોઝ 

  • D-રિબોઝ 

  • D-ગેલેક્ટોઝ


84.
એક મોનોસેકેરાઈડના α અને β સ્વરૂપનું વિશિષ્ટ પરિભ્રમણ અનુક્રમે + 29° અને -17° છે. બે માંથી એક સ્વરૂપને પાણીમાં ઓગાળી મળતું સંતુલન મિશ્રણનું વિશિષ્ટ પરિભ્રમણ માપતા તે 14° મળે છે, તો મિશ્રણમાં α અને β સ્વરૂપનું પ્રમાણ અનુક્રમે કેટલું થશે ? 
  • α = 50 %, β = 50 %

  • α = 70 %, β = 30 %

  • α = 60 %, β = 40 %

  • α = 67.4 %, β = 32.6 %


Advertisement
85. DNA ની એક શૃંખલામાં બેઈઝનો ક્રમ TACGAACT હોય, તો તેની પૂરક શૃંખલામાં બેઈઝનો ક્રમ કયો છે ?
  • ATGCTCGT

  • ATGCGTGA

  • ATGCTTGA

  • CTGCTTGA


86. RNA, DNA જુદું હોય છે, કારણ કે RNAમાં ........ હોય છે. 
  • ડીઓક્સિરિબોઝ શર્કરા અને યુરેસિલ

  • રિબોઝ શર્કરા અને થાયમિન 

  • રિબોઝ શર્કરા અને યુરેસિલ

  • ડીઓક્સિરિબોઝ અને એડેનીન 


87. લાક્ષણિક કાર્બોહાઈડ્રેટમાં હાજર ક્રિયાશીલ ક્યાં છે ? 
  • P

  • P, S

  • Q

  • S


88. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ......... છે. 
  • એનોમર્સ

  • પતિબિંબીઓ 

  • ક્રિયાશીલ સમૂહ સમઘટકો

  • ભૌમિતિક સમઘટકો


Advertisement
89. નીચે પૈકી કયું વિધાન સાચું નથી ? 
  • સ્ટાર્ચ, અસ્ફટીકમય અને સ્વાદવિહીન છે. 
  • લૅક્ટિક ઍસિડનું આણ્વિય સૂત્ર કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્રને અનુસરે છે. 
  • ગ્લુકોઝનું ચક્રિય બંધારણ પાંચ સભ્યોનું બનેલું છે તેથી તેને ગ્લુકોઝ પાયરેનોઝ કહે છે.
  • સ્ટેચીઓઝ ઓલીગોસેકેરાઈડ છે.

90. રિબોઝ શર્કરા અંગે કયું વિધાન સાચું નથી ? 
  • તે પોલિહાઈડ્રોક્સિ સંયોજન છે.

  • તે પ્રકાશક્રિયાશીલ છે. 

  • તેમાં કાર્બન-2 પર -OHસમૂહ છે, જે તેને ડીઓક્સિરિબોઝ શર્કરા કરતાં જુદું પાડે છે.

  • તેમાં છ કાર્બન છે. 


Advertisement

Switch