કયો કાર્બોહાઈડ્રેટ બાકીનાથી અલગ પડે છે ?  from Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

Advertisement
1. કયો કાર્બોહાઈડ્રેટ બાકીનાથી અલગ પડે છે ? 
  • સેલ્યુલોઝ

  • ગ્લાયકોઝન 

  • સેલોબાયોઝ

  • ડેક્ષટ્રીન


C.

સેલોબાયોઝ


Advertisement
2. કયું સંયોજન કાર્બનના હાઈડ્રેટ તરીકે ઓળખાતું નથી ? 
P : સ્ટાર્ચ 
Q: સેલોબાયોઝ 
R: મેલિટ્રાયોઝ 
S : રેહમેનોઝ 
  • માત્ર R 

  • માત્ર S

  • P અને S

  • Q અને R 


3. કયો જૈવિક અણુ માનવજીવનની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર તથા આવાસ પૂરી પાડે છે ?
  • કાર્બોહાઈડ્રેટ 

  • ઉત્સેચક 

  • વિટામિન 

  • પ્રોટીન


4. સ્ટેચિઓઝ + પાણી bold rightwards arrow with bold H to the power of bold plus bold space bold ઉત ્ સ ે ચ bold space on top મોનોસેકેરાઈડ અણુઓ. x = ...... . 
  • 4

  • 2

  • 3

  • અનેક


Advertisement
5. ફ્યુરાનના બંધારણમાં x કયું તત્વ છે ? 
  • P

  • S

  • O

  • N


6. સુક્રોજની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી શું થશે ?
  • જળવિભાજન

  • નિર્જળીકરણ 

  • રિડક્શન 

  • ઑક્સિડેશન 


7. ગ્લુકોઝનું પૃથ્થકરણ કરતાં તેનો પ્રમાણસૂચક સૂત્રભાર ગ્રામ/સૂત્રભારમાં કેટલો મળે છે ? 
  • 180

  • 60

  • 30

  • 90


8. કાર્બોહાઈડ્રેટ જે જળ્વિભાજન પ્રક્રિયા અનુભવતો નથી. 
  • CnH2n-2On-1

  • CnH2n-6On-3

  • (CH2O)n

  • CnH2n-4On-2


Advertisement
9. પાયરેનના બંધારાણમાં bold sigma અને bold pi બંધની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ? 
  • 6 : 1

  • 5 : 2

  • 4 : 1

  • 8 : 3


10.
ફ્રુક્ટોઝના ચક્રિય બંધારણમાં વલય ચાર કાર્બન પરમાણુઓ અને એક ઑક્સિજન પરમાણુનું બનેલું છે. તેથી તેને શું કહે છે ?
  • ફ્રુક્ટોઝ પાયરેનોઝ

  • ફ્રુક્ટોઝ ટેટ્રોઝ 

  • ફ્રુક્ટોઝ ઑક્સોઝ

  • ફ્રુક્ટોજ ફ્યુરાનોઝ


Advertisement

Switch