ઉત્સેચકો માટે કયું વિધાન/વિધાનો લાગુ પડે છે ? (1) જૈવરસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. (2) એમિનો ઍસિડના બનેલા છે. (3) 5 થી 7 pH ગાળાની વચ્ચે સારામાં સારી ક્રિયાશીલતા દર્શાવે છે. from Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

61. ગરમી અથવા રસાયણો દ્વારા પ્રોટીનની જૈવિક ક્રિયાશીલતા ગુમાવવાને શું કહે છે ? 
  • વિકૃતિ કરણ 

  • વિપરીતીકરણ 

  • રેસમીકરણ 

  • નિર્જળીકરણ


62. ઉત્સેચકમાં કયો આયન સહકારક તરીકે હોઈ શકે ? 
  • SO42-

  • P3+

  • NH4+

  • Mn2+


63. ઉત્સેચકની બાબતમાં કયું વિધાન સાચું નથી ?
  • ઉત્સેચક સક્રિયકરણ ઊર્જા વધારી રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપીત કરે છે. 

  • ઉત્સેચકમાં રહેલા ચોક્કસ એમિનો ઍસિડ, પ્રક્રિયાર્થી સાથેના જોડાણ માટે સક્રિય સ્થાન તરીકે વર્તે છે.

  • પ્રક્રિયાર્થી સાથેના જોડાણ અને પ્રક્રિયાના ઊદ્દીપન માટે ઉત્સેચક વિશિષ્ટ હોય છે. 

  • ઉત્સેચક, સહઉત્સેચક અને અપ્રકિણ્વ ઉત્સેચક બંને ભાગ ધરાવે છે.


64. કેટલીક વૈદ્યકીય રસાયણ કસોટીઓમાં નમૂનામાંથી પ્રોટીનને દૂર કરવા, તે નમૂનામાં કયું રસાયણ ઉમેરવામાં આવે છે ? 
  • CH3COOH

  • COOH
    |
    CHOO

  • CCl3bold timesCOOH

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
65. ઉત્સેચકના બિનપ્રોટીન ભાગને શું કહે છે ?
P. અપ્રકિણ્વ ઉત્ચેચક      Q. સહકારક તરીકે ધાતુ આયન       R. સહઉત્સેચક 
  • Q, R

  • R

  • P

  • P, R


Advertisement
66. ઉત્સેચકો માટે કયું વિધાન/વિધાનો લાગુ પડે છે ? 

(1) જૈવરસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. 
(2) એમિનો ઍસિડના બનેલા છે. 
(3) 5 થી 7 pH ગાળાની વચ્ચે સારામાં સારી ક્રિયાશીલતા દર્શાવે છે.
  • 2, 3

  • 1, 3

  • 1, 2, 3

  • માત્ર 1


C.

1, 2, 3


Advertisement
67. આંતરડામાં સૂક્ષ્મ જીવો દ્વારા કયા વિટામિન બને છે ? 
  • A, H

  • D, K

  • B સંકીર્ણ, C 

  • B સંકીર્ણ, K 


68. પાણી અને ચરબીમાં અદ્રાવ્ય વિટામિન કયું છે ? 
  • બાયોટિન

  • રેટિનાલ 

  • કેલ્શિફેરોલ 

  • થાયમિન


Advertisement
69. ચરબી bold rightwards arrow with bold જળભ ા જન on top કાર્બોઝાલિક ઍસિડ + આલ્કોહોલ આ પ્રક્રિયા કયા ઉત્સેચકોની હાજરીમાં ઝડપી થાય છે ? 
  • પેપ્સિન

  • ઈન્વર્ટેઝ 

  • લાયપેઝ 

  • ઈમલ્સિન


70. પ્રોટીનના કયા બંધારણમાં α-એમિનો ઍસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે ? 
  • દ્વિતિયક

  • તૃતીયક 

  • પ્રાથમિક

  • ચતુર્થક


Advertisement

Switch