પ્રોટીનના કયા બંધારણમાં α-એમિનો ઍસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે ?  from Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

Advertisement
61. પ્રોટીનના કયા બંધારણમાં α-એમિનો ઍસિડ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે ? 
  • દ્વિતિયક

  • તૃતીયક 

  • પ્રાથમિક

  • ચતુર્થક


C.

પ્રાથમિક


Advertisement
62. ઉત્સેચકની બાબતમાં કયું વિધાન સાચું નથી ?
  • ઉત્સેચક સક્રિયકરણ ઊર્જા વધારી રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપીત કરે છે. 

  • ઉત્સેચકમાં રહેલા ચોક્કસ એમિનો ઍસિડ, પ્રક્રિયાર્થી સાથેના જોડાણ માટે સક્રિય સ્થાન તરીકે વર્તે છે.

  • પ્રક્રિયાર્થી સાથેના જોડાણ અને પ્રક્રિયાના ઊદ્દીપન માટે ઉત્સેચક વિશિષ્ટ હોય છે. 

  • ઉત્સેચક, સહઉત્સેચક અને અપ્રકિણ્વ ઉત્સેચક બંને ભાગ ધરાવે છે.


63. ઉત્સેચકના બિનપ્રોટીન ભાગને શું કહે છે ?
P. અપ્રકિણ્વ ઉત્ચેચક      Q. સહકારક તરીકે ધાતુ આયન       R. સહઉત્સેચક 
  • Q, R

  • R

  • P

  • P, R


64. ચરબી bold rightwards arrow with bold જળભ ા જન on top કાર્બોઝાલિક ઍસિડ + આલ્કોહોલ આ પ્રક્રિયા કયા ઉત્સેચકોની હાજરીમાં ઝડપી થાય છે ? 
  • પેપ્સિન

  • ઈન્વર્ટેઝ 

  • લાયપેઝ 

  • ઈમલ્સિન


Advertisement
65. ઉત્સેચકમાં કયો આયન સહકારક તરીકે હોઈ શકે ? 
  • SO42-

  • P3+

  • NH4+

  • Mn2+


66. ગરમી અથવા રસાયણો દ્વારા પ્રોટીનની જૈવિક ક્રિયાશીલતા ગુમાવવાને શું કહે છે ? 
  • વિકૃતિ કરણ 

  • વિપરીતીકરણ 

  • રેસમીકરણ 

  • નિર્જળીકરણ


67. કેટલીક વૈદ્યકીય રસાયણ કસોટીઓમાં નમૂનામાંથી પ્રોટીનને દૂર કરવા, તે નમૂનામાં કયું રસાયણ ઉમેરવામાં આવે છે ? 
  • CH3COOH

  • COOH
    |
    CHOO

  • CCl3bold timesCOOH

  • આપેલ પૈકી એક પણ નહી 


68. આંતરડામાં સૂક્ષ્મ જીવો દ્વારા કયા વિટામિન બને છે ? 
  • A, H

  • D, K

  • B સંકીર્ણ, C 

  • B સંકીર્ણ, K 


Advertisement
69. ઉત્સેચકો માટે કયું વિધાન/વિધાનો લાગુ પડે છે ? 

(1) જૈવરસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. 
(2) એમિનો ઍસિડના બનેલા છે. 
(3) 5 થી 7 pH ગાળાની વચ્ચે સારામાં સારી ક્રિયાશીલતા દર્શાવે છે.
  • 2, 3

  • 1, 3

  • 1, 2, 3

  • માત્ર 1


70. પાણી અને ચરબીમાં અદ્રાવ્ય વિટામિન કયું છે ? 
  • બાયોટિન

  • રેટિનાલ 

  • કેલ્શિફેરોલ 

  • થાયમિન


Advertisement

Switch