RNA, DNA જુદું હોય છે, કારણ કે RNAમાં ........ હોય છે.  from Chemistry જૈવિક અણુઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : જૈવિક અણુઓ

Multiple Choice Questions

81. DNA ની એક શૃંખલામાં બેઈઝનો ક્રમ TACGAACT હોય, તો તેની પૂરક શૃંખલામાં બેઈઝનો ક્રમ કયો છે ?
  • ATGCTCGT

  • ATGCGTGA

  • ATGCTTGA

  • CTGCTTGA


82. સેલ્યુલોઝના સંપૂર્ણ જળવિભાજનથી શું મળે છે ? 
  • L-ફ્રુક્ટોઝ

  • D-ગ્લુકોઝ 

  • D-રિબોઝ 

  • D-ગેલેક્ટોઝ


83.
એક મોનોસેકેરાઈડના α અને β સ્વરૂપનું વિશિષ્ટ પરિભ્રમણ અનુક્રમે + 29° અને -17° છે. બે માંથી એક સ્વરૂપને પાણીમાં ઓગાળી મળતું સંતુલન મિશ્રણનું વિશિષ્ટ પરિભ્રમણ માપતા તે 14° મળે છે, તો મિશ્રણમાં α અને β સ્વરૂપનું પ્રમાણ અનુક્રમે કેટલું થશે ? 
  • α = 50 %, β = 50 %

  • α = 70 %, β = 30 %

  • α = 60 %, β = 40 %

  • α = 67.4 %, β = 32.6 %


84. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ......... છે. 
  • એનોમર્સ

  • પતિબિંબીઓ 

  • ક્રિયાશીલ સમૂહ સમઘટકો

  • ભૌમિતિક સમઘટકો


Advertisement
85. સૌથી વધુ ગળી અને વામભ્રમણીય શર્કરા અનુક્રમે કઈ છે ?
  • D-ફ્રુક્ટોઝ, D-ફ્રુક્ટોઝ 

  • સુક્રોઝ, D-ફ્રુક્ટોઝ 

  • D-ફ્રુક્ટોઝ, વિપરિત શર્કરા 

  • D-ગ્લુકોઝ, D-ફ્રુક્ટોઝ


Advertisement
86. RNA, DNA જુદું હોય છે, કારણ કે RNAમાં ........ હોય છે. 
  • ડીઓક્સિરિબોઝ શર્કરા અને યુરેસિલ

  • રિબોઝ શર્કરા અને થાયમિન 

  • રિબોઝ શર્કરા અને યુરેસિલ

  • ડીઓક્સિરિબોઝ અને એડેનીન 


C.

રિબોઝ શર્કરા અને યુરેસિલ


Advertisement
87. નીચે પૈકી કયું વિધાન સાચું નથી ? 
  • સ્ટાર્ચ, અસ્ફટીકમય અને સ્વાદવિહીન છે. 
  • લૅક્ટિક ઍસિડનું આણ્વિય સૂત્ર કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્રને અનુસરે છે. 
  • ગ્લુકોઝનું ચક્રિય બંધારણ પાંચ સભ્યોનું બનેલું છે તેથી તેને ગ્લુકોઝ પાયરેનોઝ કહે છે.
  • સ્ટેચીઓઝ ઓલીગોસેકેરાઈડ છે.

88. ન્યુક્લિક ઍસિડમાં પ્રત્યેક શૃંખલામાં ન્યુક્લિઓસાઈડ એકબીજા સાથે શેના વડે જોડાય છે ? 
  • ફોસફેટ સમૂહ 

  • પેપ્ટાઈડ સંકળ 

  • ગ્લયકોસિડીક સાંકળ 
  • H-બંધ


Advertisement
89. રિબોઝ શર્કરા અંગે કયું વિધાન સાચું નથી ? 
  • તે પોલિહાઈડ્રોક્સિ સંયોજન છે.

  • તે પ્રકાશક્રિયાશીલ છે. 

  • તેમાં કાર્બન-2 પર -OHસમૂહ છે, જે તેને ડીઓક્સિરિબોઝ શર્કરા કરતાં જુદું પાડે છે.

  • તેમાં છ કાર્બન છે. 


90. લાક્ષણિક કાર્બોહાઈડ્રેટમાં હાજર ક્રિયાશીલ ક્યાં છે ? 
  • P

  • P, S

  • Q

  • S


Advertisement

Switch