Important Questions of તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

11. સેફાયરમાં કઈ ધાતુની અશુદ્ધિ હોય છે ?
  • Fe

  • Cd

  • Cu

  • Cr


12. Cr ની અશુદ્ધિ નીચેના કયા ખનીજમાં જોવા મળે છે ? 
  • માણેક

  • સેફયર 

  • જૅમ્સ્ટોન 

  • અબરખ


13. પૃથ્વીના પોપડામાં બીજા ક્રમે કયું તત્વ મળી આવે છે ? 
  • ઍલ્યુમિનિયમ

  • ઝિંક 

  • આયર્ન

  • Cu


14. શરીરમાંના રુધિરમાં રહેલા હિમોગ્લોબિનમાં કયું તત્વ સંયોજિત સ્વરૂપે હોય છે ?
  • Fe

  • Mg

  • Al

  • Cu


Advertisement
15. જેમ સ્ટૉન કોની અશુદ્ધિ હોય છે ? 
  • Cr

  • Cd

  • Al2O3

  • Fe


16. પૃથ્વીના પોપડામાં ઍલ્યુમિનિયમનું સ્થાન કયું અને વજનથી આશરે કેટલા ટકા છે ?
  • બીજું, 10 % 

  • ચોથું , 7.5 %

  • પાંચમું, 5 %

  • ત્રિજું , 8.3 %


17. મેલેકાઈટ કાચી ધાતુમાં ઘટક પ્રમાણ કયું છે ? 
  • Cu2O

  • Cu2S

  • CuCO3 bold times Cu(OH)2

  • CuFeS2


18. ઍલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે ?
  • કેલેમાઈન

  • મેલેકાઈટ 

  • સિડેરાઈટ

  • કેઓલિનાઈટ 


Advertisement
19. પૃથ્વીના પોપડમાં કઈ ધાતુની પ્રચુરતા સૌથી વધુ છે ?
  • આયર્ન

  • ઍલ્યુમિનિયમ 

  • કૉપર 

  • ઝિંક


20. સિડેરસિડેરીટ કોની કાચી ધાતુ છે ? 
  • ઝિંક

  • કૉપર 

  • આયર્ન

  • અલ્યુમિનિયમ


Advertisement

Switch