Important Questions of તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

51. પ્રક્રિયા ક્યારે સ્વયંસ્ફુરિત બને છે ? 
  • E° નું મૂલ્ય ધન અને ΛG° નું મૂલ્ય ઋણ હોય.

  • E° નું મુલ્ય ધન અને ΛG° નું મુલ્ય ધન હોય. 

  • E° નું મુલ્ય ઋણ અને ΛG° નું મૂલ્ય ધન હોય. 

  • E° નું મૂલ્ય ઋણ અને ΛG° નું મૂલ્ય ઋણ હોય. 


52.
ધાતુઓના તેમના જલીય દ્રાવણ અથવા પિગલિત અવસ્થામાં રહેલાં ધાતુ આયનોનું રિડક્શન કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ? 
  • કાર્બન જેવા રિડક્શનકર્તાનો ઉપયોગ કરીને

  • ઑપ્ટિમમ સ્થિતિનું નિર્માણ કરીને 

  • વિદ્યુતભાજન કરીને 

  • અભિવાહક પદાર્થ ઉમેરીને


53. નીચેનું કયું વિધાન ખોટું છે ?
  • ΛG નું મૂલ્ય ઋણ હોય, તો K નું મુલ્ય એક કરતાં વધુ બને.

  • ΛG° નું મૂલ્ય ઋણ બને ત્યારે ઑક્સિડેશન-રિડક્શન પ્રક્રિયાની મુક્ત ઊર્જા તફાવત શૂન્ય થાય છે. 

  • ΛG નું મૂલ્ય ધન હોય, તો K નું મૂલ્ય એક કરતાં વધુ બને. 

  • ΛG = ΛH - TΛS સમીકરણમાં તાપમાન નું મૂલ્ય વધે તેમ નીપજનું પ્રમાણ વધે છે.


54. કોની વચ્ચે દોરેલા આલેખોને અલિંગહામ આકૃતિઓ કહે છે ? 
  • ΛG° → ΛH

  • ΛG° → ΛT

  • ΛG° → T

  • ΛG° → ΛS


Advertisement
55. સંતુલન અચળાંકનું મૂલ્ય 1 થી વધુ હોય ત્યારે 
  • ઓછી નિપજો મળે છે.

  • પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન હોય છે. 

  • વધુ નિપજો મળે છે. 

  • નિપજો મળી શકતી નથી.


56. સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે ગીબ્ઝ મુક્ત ઊર્જાનું મૂલ્ય કેવું હોવું જોઈએ ? 
  • ઋણ 

  • ધન

  • શૂન્ય 

  • શૂન્ય 


57. ઑપ્ટિમમ સ્થિતિનું નિર્માણ કેવી રીતે કરી શકાય ? 
  • તાપમાન, દબાણ અને સાદ્રતાનો સમંવય કરીને

  • તપમાન, સાંદ્રતા અને રિડક્શનકર્તાનો સમન્વય કરીને 

  • તાપમાન અને રિડક્શનકર્તાનો સમન્વય કરીને

  • તાપમાન, દબાણ અને રિડક્શનકર્તાનો સમન્વય કરીને 


58. પ્રક્રિયાઓનું રિડકશન કરવું ક્યારે મુશ્કેલ પડે છે ? જ્યારે ...... 
  • ઍક્શિડેશન પોટેન્શિયલ ખૂબ ઊંચા અને ઋણ હોય.

  • રિડક્શન પોટેન્શિયલ ખૂબ નીચાં અને ઋણ હોય. 

  • ઑક્શિડેશન પોટન્શિયલ ખૂબ ઊંચા અને ઋણ હોય. 

  • રિડક્શન પોટેન્શિયલ ખૂબ નીચાં અને ધન હોય. 


Advertisement
59. રાસાયણિક પ્રક્રિયાઓમાં નિપજનું પ્રમાણ વધુ મળે ત્યારે માં નું મૂલ્ય કેટલું હશે ? 
  • 1 થી ઓછું

  • એક 

  • 1 થી વધુ 

  • શૂન્ય


60. ધાતુ કર્મવિધિના સિદ્ધાંતને સમજવા માટે ઉષ્માગતિશાસ્ત્રના કયા પાયાના ખ્યાલોની જાણકારી હોવી જરૂરી છે ?
  • એન્ટ્રિપી

  • સંતુલન અચળાંક 

  • ગિબ્સ મુક્ત ઊર્જા 

  • બધા જ


Advertisement

Switch