Important Questions of તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

81. ઝોન રિફાઈનિંગ પદ્ધતિ શેના માટે ઉપયોગી છે ? 
  • ધાતુના શુદ્ધિકરણ માટે 

  • ખનિજના સંકેન્દ્રણ માટે 

  • ધાતુના ઑક્સાઈડના રિડક્શન માટે 

  • ખનિજના શુદ્ધિકરણ માટે


82. અશુદ્ધ બૉક્સાઈટમાં નીચેના પૈકી કઈ અશુદ્ધિ નથી ? 
  • ટીટેનિયમ ડાયૉક્સાઈડ

  • કૉપર સલ્ફાઈડ 

  • આયર્નના ઑક્સાઈડ 

  • સિલિકા


83. Na[Al(OH)4] સંકીણનું IUPAC નામ કયું છે ? 
  • સોડિયમ ટેટ્રા હઈડ્રોક્સો ઍલ્યુમિનેટ (III)

  • હાઈડ્રેટે સોડિયમ ઍલ્યુમિનેટ 

  • સોડિયમ ટેટ્રા હાઈડ્રેટ ઍલ્યુમિનેટ (III) 

  • સોડિયમ ટેટ્રા હાઈડ્રોક્સો ઍલ્યુમિનિયમ (III)


84. નીચેના પૈકી શામાં ઍલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થતો નથી ? 
  • વિદ્યુતીય સાધનો

  • માપવા માટેને ટેપ

  • ઘર-વપરાશનાં સધનો 

  • રેસ માટેની મોટરનાં સાધનો 


Advertisement
85. આપેલ સમીકરણ પદ્ધતિ સૂચવે છે ? 
  • ઝોન રિફાઈંગ

  • વન આર્કેલ

  • બેસીમરીકરણ 

  • અત્રે આપેલ નથી.


86. કઈ કાચી ધાતુમાંથી ઍલ્યુમિનિયમ મેળવવામાં આવે છે ? 
  • કેઓલીનાઈટ

  • કેલેમાઈન 

  • બોક્સાઈટ 

  • મેલેકાઈટ


87. હોલ-કેરોલ્ડ પ્રક્રમમાં વિદ્યુતવિભાજ્ય તરીકે શું લેવામાં આવે છે ?
  • પિગલિત  Al2O3 + NaOH

  • પિગલિત  Al2O3 + Na3AlF6

  • પિગલિત Al2O3

  • Al2O3 + NaOH


88.
સોડિયમ ઍલ્યુમિનેટના દ્રાવણમાંના Al2O3 નું અવક્ષેપન કરવામાં પ્રેરિત અસર ઉપજાવે તેવા કયા પદાર્થ ઉમેરવામાં આવે છે ? 
  • NaOH નું જલીય દ્રાવણ

  • તાજા જ બનાવેલ જલીય Al2O3 

  • તાજા જ Al(OH)3 ના અવક્ષેપ 

  • B અને C


Advertisement
89. વિદ્યુતવિભાજનથી શુદ્ધિકરણ વખતે અશુદ્ધ ધાતુ કયા ધ્રુવ તરીકે વર્તે છે ? 
  • ધન

  • ઋણ 

  • નિષ્ક્રિય 

  • ધન અને ઋણ બંને


90. અર્ધવાહકોમાં વપરાતાં સિલિકોન બનવટમાં કઈ પદ્ધતિ વપરાય છે ?
  • તાપક પદ્ધતિ

  • ફિણ પ્લવન પદ્ધતિ 

  • ઝોન રિફાઈનિંગ પદ્ધતિ

  • શૂન્યાવકાશ તાપકથી 


Advertisement

Switch