જેમ સ્ટૉન કોની અશુદ્ધિ હોય છે ?  from Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

11. મેલેકાઈટ કાચી ધાતુમાં ઘટક પ્રમાણ કયું છે ? 
  • Cu2O

  • Cu2S

  • CuCO3 bold times Cu(OH)2

  • CuFeS2


12. પૃથ્વીના પોપડામાં બીજા ક્રમે કયું તત્વ મળી આવે છે ? 
  • ઍલ્યુમિનિયમ

  • ઝિંક 

  • આયર્ન

  • Cu


13. ઍલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે ?
  • કેલેમાઈન

  • મેલેકાઈટ 

  • સિડેરાઈટ

  • કેઓલિનાઈટ 


14. સિડેરસિડેરીટ કોની કાચી ધાતુ છે ? 
  • ઝિંક

  • કૉપર 

  • આયર્ન

  • અલ્યુમિનિયમ


Advertisement
15. Cr ની અશુદ્ધિ નીચેના કયા ખનીજમાં જોવા મળે છે ? 
  • માણેક

  • સેફયર 

  • જૅમ્સ્ટોન 

  • અબરખ


16. પૃથ્વીના પોપડામાં ઍલ્યુમિનિયમનું સ્થાન કયું અને વજનથી આશરે કેટલા ટકા છે ?
  • બીજું, 10 % 

  • ચોથું , 7.5 %

  • પાંચમું, 5 %

  • ત્રિજું , 8.3 %


Advertisement
17. જેમ સ્ટૉન કોની અશુદ્ધિ હોય છે ? 
  • Cr

  • Cd

  • Al2O3

  • Fe


C.

Al2O3


Advertisement
18. શરીરમાંના રુધિરમાં રહેલા હિમોગ્લોબિનમાં કયું તત્વ સંયોજિત સ્વરૂપે હોય છે ?
  • Fe

  • Mg

  • Al

  • Cu


Advertisement
19. સેફાયરમાં કઈ ધાતુની અશુદ્ધિ હોય છે ?
  • Fe

  • Cd

  • Cu

  • Cr


20. પૃથ્વીના પોપડમાં કઈ ધાતુની પ્રચુરતા સૌથી વધુ છે ?
  • આયર્ન

  • ઍલ્યુમિનિયમ 

  • કૉપર 

  • ઝિંક


Advertisement

Switch