કૅલ્શિનેશન પ્રક્રિયામાં શું કરવામાં આવે છે ?  from Chemistry તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્વાંતો અને પદ્વતિઓ

Multiple Choice Questions

41. ખનીજની સંકેન્દ્રિતતા વધારવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?
  • ભૂંજન

  • ફીણ પ્લવન

  • બેસેમેરીકરણ 

  • વિદ્યુતવિભાજન


42. નીચેની કઈ પ્રક્રિયા કૅલ્શિનેશનની છે ? 
  • 2 CuS subscript left parenthesis straight S right parenthesis end subscript space plus space 3 straight O subscript 2 left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 Cu subscript 2 straight O subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 2 SO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • 2 ZnS subscript left parenthesis straight S right parenthesis end subscript space plus space 3 straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space 4 Al subscript left parenthesis straight S right parenthesis end subscript space plus space 3 CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • ZnCO subscript 3 left parenthesis straight S right parenthesis end subscript space rightwards arrow space ZnO subscript left parenthesis straight S right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • આપેલ પૈકી એક પણ નહી 


43. ધાતુ ઑક્સાઈડમાંથી ધાતુ મેળૅવવા કયા રિડક્શનકર્તાનો ઉપયોગ કરવામાં આવે છે ? 
  • કાર્બનમૉઑસાઈડ

  • કાર્બન 

  • સિલિકોન 

  • A અને B


44. સ્લેગ ક્યારે બને છે ? 
  • સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે ત્યારે 

  • આર્યનયુક્ત કાચી ધાતુને પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે ત્યારે 

  • આર્યનયુક્ત કાચી ધાતુને ગરમ કરતાં પહેલા તેમાં સિલિકા ઉમેરવામાં આવે છે. 

  • સલ્ફાઇડયુક્ત કાહી ધાતુને ગરમ કરતાં પહેલાં તેમાં સિલિકા ઉમેરવામાં આવે છે. 


Advertisement
45. સંકેન્દ્રિત કાચી ધાતુના સંયોજનમાં ધાતુ આયન સ્વરૂપે હોય, તો તેને કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે ? 
  • ફીણપ્લવન

  • દ્રવગલન 

  • વિદ્યુતવિભાજન

  • રિડક્શન 


46. તાપમાનના ફેરફાર સાથે ધાતુ કર્મવિધિના અભ્યાસને શું કહે છે ? 
  • ઉત્તતાપીય ધાતુ કર્મવિધિ

  • ઉષ્મા ધાતુ કર્મવિધિ 
  • ધાતુ કર્મવિધિ

  • પાયરો ધાતુ કર્મવિધિ 


47. ભૂંજન ઘટના કયા પ્રકારની ખનિજો માટે જરૂરી હોય છે ?
  • ઑક્સાઈડ ખનિજો

  • સિલિકેટ ખનિજો 

  • કાર્બોનેટ ખનિજો

  • સલ્ફાઈડ ખનિજો


48. નીચેની કઈ પ્રક્રિયા ઈલેક્ટ્રૉનેશન કહે છે ?
  • FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space Fe subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript
  • FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space Fe subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • 2 Al subscript 2 straight O subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space plus space 3 straight C subscript left parenthesis straight s right parenthesis end subscript space rightwards arrow space 4 Al subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space 3 CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript
  • Fe subscript 2 straight O subscript 3 left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript left parenthesis straight g right parenthesis end subscript space rightwards arrow space 2 FeO subscript left parenthesis straight s right parenthesis end subscript space plus space CO subscript 2 left parenthesis straight g right parenthesis end subscript

Advertisement
49. ખનીજમાંથી ધાતુ મેળવવા માટેની સૌથી સામાન્ય રીતે કઈ છે ? 
  • હાઈડ્રૉજન વડે રિડક્શન કરીને

  • કાર્બન વડે રિડક્શન કરીને 

  • ઍલ્યુમિનિયમ વડે રિડક્શન કરીને 

  • વિદ્યુતવિભાજિત પદ્ધતિ દ્વારા


Advertisement
50. કૅલ્શિનેશન પ્રક્રિયામાં શું કરવામાં આવે છે ? 
  • પરાવર્તનની ભઠ્ઠીમાં ગરમ કરવમાં આવે છે.

  • યોગ્ય રિડક્શન કર્તાનો ઉપયોગ કરવામાં આવે છે. 

  • કાચી ધાતુને સખત ગરમ કરવમાં આવે છે. 

  • પાઉડર રૂપમાં ફેરવે પાણીમાં નિલંબિત કરવામાં આવે છે.


C.

કાચી ધાતુને સખત ગરમ કરવમાં આવે છે. 


Advertisement
Advertisement

Switch