d-વિભાગનાં તત્વોની બાહ્યતમ કક્સાની સામાન્ય એલેક્ટ્રોનિય રચના કઈ છે ?  from Chemistry તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

11. d-વિભાગની ત્રીજી શ્રેણીન તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ?
  • 5d1-105d1-2

  • 5d1-106s1-2

  • 3d1-104s1-2

  • 6d1-107s1-2


12. લેન્થેનોઈડસ શ્રેણીનાં તત્વોની બહ્યતમ કક્ષાની સામાન્ય ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ?
  • (n-2)f5d1-106s1-2

  • 4fn5d°-16s2

  • 4f1-145d°-17s2

  • આપેલ પૈકી એક પણ નહી 


13. d-આપેલ કયું તત્વ અર્ધધાતુ (ઉપધાતુ) અથવા સેમી-મેટલ (મેટેલોઈડસ) છે. 
  • મરક્યુરી

  • સ્કેન્ડિયમ 
  • આર્સેનિક

  • ગૅલિયમ


Advertisement
14. d-વિભાગનાં તત્વોની બાહ્યતમ કક્સાની સામાન્ય એલેક્ટ્રોનિય રચના કઈ છે ? 
  • nd1-10(n-1)s1-2

  • (n-1)d10ns1-2

  • (n-1)d1-10ns1-2

  • આપેલ પૈકી એક પણ નહિ.


C.

(n-1)d1-10ns1-2


Advertisement
Advertisement
15. f-વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઈલેક્ક્ટ્રૉનીય રચની કઈ છે ? 
  • (n-2)f1-14(n-1)d°-1ns2

  • (n-2)f14(n-1)d°-1ns2

  • (n-2)f2-14(n-1)d°-1ns2

  • (n-2)f1-14(n-1)d°-1ns1-2


16.
આધુનિક આવર્તકોષ્ટકમાં સમૂહ 1 માં ઉપરથી નીચે તફફ જતા અથવા પરમાણ્વિય-ક્ર્માંક વધે તેમે પ્રતિક્રિયત્મક વલણમાં શું ફેરફાર થાય છે ?
  • ઘટે

  • સમાન રહે 

  • વધે 

  • કહી ના શકાય.

17. આપેલ પૈકી કઈ એલેક્ટ્રોનીય s-રચના વિભાગના તત્વની છે ?
  • 1 s2 2s2 2p6

  • [Ne]3 s2

  • 1 s22s22p1

  • [Ar]3d34s2


18. સમૂહ16માં આવેલા ચોથા આવર્તના તત્વની બાહ્યતમ કક્ષાની ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ?
  • 4s24p6

  • 4s2np3

  • 4s24p4

  • 4s24p5


Advertisement
19. આધુનિક આવર્તકોષ્ટકમાં કયાં તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે ઓલખવામાં આવે છે ?
  • f-વિભાગના તત્વોને

  • s- અને p-વિભાગના તત્વોને 

  • d-વિભાગના તત્વો 

  • p- અને d-વિભાગના તત્વોને 


20. ઑક્ટિનોઈડ્સ શ્રેણીના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ?
  • 5f1-146d0-177s2

  • 5f146d0-177s2

  • 5f1-146d0-27s2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch