d-આપેલ કયું તત્વ અર્ધધાતુ (ઉપધાતુ) અથવા સેમી-મેટલ (મેટેલોઈડસ) છે.  from Chemistry તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

11. આધુનિક આવર્તકોષ્ટકમાં કયાં તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે ઓલખવામાં આવે છે ?
  • f-વિભાગના તત્વોને

  • s- અને p-વિભાગના તત્વોને 

  • d-વિભાગના તત્વો 

  • p- અને d-વિભાગના તત્વોને 


12. સમૂહ16માં આવેલા ચોથા આવર્તના તત્વની બાહ્યતમ કક્ષાની ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ?
  • 4s24p6

  • 4s2np3

  • 4s24p4

  • 4s24p5


13. ઑક્ટિનોઈડ્સ શ્રેણીના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ?
  • 5f1-146d0-177s2

  • 5f146d0-177s2

  • 5f1-146d0-27s2

  • આપેલ પૈકી એક પણ નહી 


14.
આધુનિક આવર્તકોષ્ટકમાં સમૂહ 1 માં ઉપરથી નીચે તફફ જતા અથવા પરમાણ્વિય-ક્ર્માંક વધે તેમે પ્રતિક્રિયત્મક વલણમાં શું ફેરફાર થાય છે ?
  • ઘટે

  • સમાન રહે 

  • વધે 

  • કહી ના શકાય.

Advertisement
15. આપેલ પૈકી કઈ એલેક્ટ્રોનીય s-રચના વિભાગના તત્વની છે ?
  • 1 s2 2s2 2p6

  • [Ne]3 s2

  • 1 s22s22p1

  • [Ar]3d34s2


16. લેન્થેનોઈડસ શ્રેણીનાં તત્વોની બહ્યતમ કક્ષાની સામાન્ય ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ?
  • (n-2)f5d1-106s1-2

  • 4fn5d°-16s2

  • 4f1-145d°-17s2

  • આપેલ પૈકી એક પણ નહી 


17. d-વિભાગની ત્રીજી શ્રેણીન તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઈલેક્ટ્રૉનીય રચના કઈ છે ?
  • 5d1-105d1-2

  • 5d1-106s1-2

  • 3d1-104s1-2

  • 6d1-107s1-2


Advertisement
18. d-આપેલ કયું તત્વ અર્ધધાતુ (ઉપધાતુ) અથવા સેમી-મેટલ (મેટેલોઈડસ) છે. 
  • મરક્યુરી

  • સ્કેન્ડિયમ 
  • આર્સેનિક

  • ગૅલિયમ


C.

આર્સેનિક


Advertisement
Advertisement
19. d-વિભાગનાં તત્વોની બાહ્યતમ કક્સાની સામાન્ય એલેક્ટ્રોનિય રચના કઈ છે ? 
  • nd1-10(n-1)s1-2

  • (n-1)d10ns1-2

  • (n-1)d1-10ns1-2

  • આપેલ પૈકી એક પણ નહિ.


20. f-વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઈલેક્ક્ટ્રૉનીય રચની કઈ છે ? 
  • (n-2)f1-14(n-1)d°-1ns2

  • (n-2)f14(n-1)d°-1ns2

  • (n-2)f2-14(n-1)d°-1ns2

  • (n-2)f1-14(n-1)d°-1ns1-2


Advertisement

Switch