પરમાણ્વિય ત્રિજ્યા માટે આપેલામાંથી કયો સબંધ સાચો છે ?  from Chemistry તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

21. આપેલામાંથી કઈ પ્રક્રિયામાં થતો ઉર્જા-ફેરફાર આયનીકરણ એન્ઠાલ્પી કહેવાય ?
  • M(s) → M+(g) + r-

  • M(g) → M+(g) + e-

  • M(s) → M+(s) + e-

  • M(s) → M+(s) + e-


22. વિધન : આધુનિક આવર્ત કોષ્ટકમાં અમૂહ 17 માં ઉપરથી નીચે તરફ જતા ઈલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી વધે છે. 
કારણ : સમૂહમાં ઉપરથી નીચે જતાં પરમાન્વિય કદ ઘટે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને વિધાન નું કારણ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પણ વિધાન નું કારણ નથી. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


23.
આધુનિક આવર્ત કોષ્તકમાં સમૂહ 17 માં ઉપરથી નીચે તરફ જત અથવા પરમાણ્વિય-ક્રમંક વધે તેમ પ્રતિક્રિયાત્મક વલણમાં શું ફેરફાર થાય છે ?
  • ઘટે

  • વધે 

  • સમાન રહે. 

  • કહી ના શકાય.


24. વિધાન : અધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1માં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. 
કારણ : સમૂહમાં ઉપરથી નીચે જતાં સ્ક્રિનિંગ અસરની પ્રબાળતા વધે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને વિધાન નું કારણ છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પણ વિધાન નું કારણ નથી. 

  • વિધાન અને કારણ બંને ખોટા છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.


Advertisement
25. આપેલમાંથી કયા તત્વને પરમાંવિય ત્રિજ્યા સૌથી વધારે છે ? 
  • Mg

  • O

  • Sr

  • P


26. પરમાણ્વિય/આયનીય ત્રિજ્યા માટે આપેલામાંથી કયો સબંધ સાચો છે ?
  • Al3+ < Mg2+

  • Br > l

  • F > Cl

  • S > S2-


27. આધુનિક આવર્તકોષ્તકમાં એક જ આવર્તમાં ડાબી બાજુ જતા પર્તિક્રિયાત્મક વલણમાં શું ફેરફાર થાય છે ? 
  • ઘટે

  • વધે 

  • સમાન રહે. 

  • કહી ના શકાય.


28. પરમાણ્વિય અને આયનીય ત્રિજ્યા માટે આપેલામાંથી કયો સબંધ સચો છે ?
  • Mg>Mg2+>Al>Al3+

  • Mg>Al>Al3+>Mg2+

  • Mg>Al>Mg2+>Al3+

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
Advertisement
29. પરમાણ્વિય ત્રિજ્યા માટે આપેલામાંથી કયો સબંધ સાચો છે ? 
  • Al>Si>P>S

  • Na>K>Rb>Cs

  • Ca>Mg>Sr>Ba

  • F>Cl>Br>I


A.

Al>Si>P>S


Advertisement
30. આપેલામાંથી કઈ પ્રક્રિયા હંમેશા ઉષ્માશોષક હોય છે ? 
  • આયનીકરણ પ્રક્રિયા 

  • ઈલેક્ટ્રૉનપ્રાપ્તિ પ્રક્રિયા 

  • સ્ફ્ટિક રચના પ્રક્રિયા 

  • આપેલ ત્રણેય પ્રક્રિયા


Advertisement

Switch