આપેલમાંથી કયા તત્વ માતે પ્રથમ અને દ્વિતિય આયનીકરણ એન્થલ્પી વચ્ચેનો તફાવત સૌથી વધારે હશે ? from Chemistry તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

41. આપેલામાંથી કયા તત્વના બાહ્યતમ કક્ષાના ઈલેક્ટ્રૉન સૌથી વધારે શીલ્ડિંગ અસર અનુભશે ?
  • સમૂહ 14 અને આવર્ત 2નું તત્વ

  • સમૂહ 14 અને આવર્ત 3નું તત્વ 

  • સમૂહ 14 અને આવર્ત 4નું તત્વ

  • સમૂહ 14 અને આવર્ત 5નું તત્વ 


42. આપેલ સ્પીસિઝ માટે કદનો સાચો ક્રમ કયો છે ? 
  • 1 < 1+ < 1-

  • 1- < 1 <1+

  • 1+ < 1 < 1-

  • આપેલ પૈકી પેક પણ નહી 


43. ઈલેક્ટ્રૉન-પ્રાપ્તિ એન્થાલ્પી bold left parenthesis bold increment subscript bold eg bold H bold right parenthesis ના વધુ ઋન મૂલ્ય માટે આપેલામાંથી કયો સબંધ સાચો છે ?
  • N < O < C

  • C < N < O

  • N > C < O

  • B < C < N


44.
આપેલામાંથી કઈ ઈલેક્ટ્રૉનિય રચના માટે પ્રથમ અને દ્વિતિય આયનીકરણ એન્થાલ્પી bold left parenthesis bold increment subscript bold i bold H subscript bold 1 bold અન ે bold space bold increment subscript bold i bold H subscript bold 2 bold right parenthesis વચ્ચેનો તફાવત સૌથી વધારે હશે ? 
  • 1s22s22p63s23p5

  • 1s22s2p63s1

  • 1s22s22p63s2

  • 1s22s22p5


Advertisement
45. આપે આકૃતિના સંદર્ભમાં તીર પર દર્શાવેલ નંબર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.(તીરની દિશામાં ગુણધર્મમાં વધારો દર્શાવે છે. )

(A) આયનીકરણ એન્થાલ્પી
(B) વિદ્યુતઋણતા
(C) પરમાણ્વિય ત્રિજ્યા
(D) અધાત્વિય ગુણધર્મ

  • 1-D,2-B,3-C,4-A

  • 1-B,2-D,3-C,4-A

  • 1-D,2-A,3-C,4-B

  • 1-D,2-C,3-A,4-B


46.
આપેલા પરમાણુ માટે એક જ કક્ષામાં રહેલી s, p, d, f પૈકી કઈ કક્ષકના ઈલેક્ટ્રૉનની સ્ક્રિનિંગ અસર બહ્યતમ લક્ષાના ઈલેક્ટ્રૉન પર સૌથી વધારે થાય છે ? 
  • p

  • s

  • d

  • f


Advertisement
47.
આપેલમાંથી કયા તત્વ માતે પ્રથમ અને દ્વિતિય આયનીકરણ એન્થલ્પી bold left parenthesis bold increment subscript bold i bold H subscript bold 1 bold space bold અન ે bold space bold increment subscript bold i bold H subscript bold 2 bold right parenthesisવચ્ચેનો તફાવત સૌથી વધારે હશે ?
  • Na

  • Ca

  • N

  • B


A.

Na


Advertisement
48. આપેલામાંથી કયા વિકલ્પમાં સર્શાવેલ પરમાણુ-ક્રમાંક ધરાવતા તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહના તત્વો છે ?
  • 7, 15, 33, 83

  • 4, 12, 20, 28

  • 14, 22, 40, 72

  • 13, 21, 39, 61


Advertisement
49.
આપેલા પરમાણુ માટે એક જ કક્ષામં રહેલી s, p, d, f કક્ષકોના ઈલેક્ટ્રૉનની બાહ્યતમ કક્ષાના ઈલેક્ટ્રૉન પર થતી સ્ક્રિનિંગ અસરનો સાચો ક્રમ કયો છે ? 
  • s > p > f < d

  • s < d < p < f

  • s < p < d < f

  • s > p > d > f


50. કઈ એલેક્ટ્રૉનીય રચના માટે ઈલેક્ટ્રૉન-પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ઋણ મુલ્ય ધરાવે છે ? 
  • 1s22s22p63s23p5

  • 1s22s2p63s1

  • 1s22s22p63s2

  • 1s22s22p5


Advertisement

Switch