આપેલામાંથી કયા વિધાન/વિધાનો સાચાં છે ?(1) તત્વોમાં જેમ પરમાણ્વિય-ક્રમાંક વધે તેમ વિદ્યુતઋણતા વધે છે. (2) દ્વિ-પરમાણ્વિય અણુમાં જેમ ધન ઑક્સિડેશન-અવસ્થા ધરાવતી પરમાણુની વિદ્યુતઋણતા વધે તેમ સંયોજનનું આતનીય વલણ ધરાવે છે. (3) કોઈ પણ તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ઋણ અયનની ત્રિજ્યા વધારે હોય છે. (4) દ્વિ-પરમાણ્વિય અણુમાં જેમ ઋણ ઑક્સિડેશન-અવસ્થા ધરાવતા પરમાણુની વિદ્યુતઋણતા વધે તેમ સંયોજનનું સહયસંજોક વલણ વધે છે. from Chemistry તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

Advertisement
51. આપેલામાંથી કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) તત્વોમાં જેમ પરમાણ્વિય-ક્રમાંક વધે તેમ વિદ્યુતઋણતા વધે છે. 
(2) દ્વિ-પરમાણ્વિય અણુમાં જેમ ધન ઑક્સિડેશન-અવસ્થા ધરાવતી પરમાણુની વિદ્યુતઋણતા વધે તેમ સંયોજનનું આતનીય વલણ ધરાવે છે. 
(3) કોઈ પણ તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ઋણ અયનની ત્રિજ્યા વધારે હોય છે. (4) દ્વિ-પરમાણ્વિય અણુમાં જેમ ઋણ ઑક્સિડેશન-અવસ્થા ધરાવતા પરમાણુની વિદ્યુતઋણતા વધે તેમ સંયોજનનું સહયસંજોક વલણ વધે છે.
  • 3

  • 1, 2, 3

  • 3, 4

  • 1, 3, 4


A.

3


Advertisement
52. આપેલ આકૃતિના સંદર્ભમાં તીર પર દર્શાવેલ નંબર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (તીરની દિશામાં ગુણધર્મમાં વધારો દર્શાવે છે. )

(A) આયનીકરણ એન્થાલ્પી 
(B) વિદ્યુઋણતા 
(C) પરમાણ્વિ ત્રિજ્યા 
(D) અધાત્વીય ગુણધર્મ 
  • 1-C,2-C,3-D,4-A

  • 1-D,2-C,3-A,4-B

  • 1-B,2-D,3-C,4-A

  • a-C,2-A,3-B,4-D


53. નીચેનામાંથી કયું સાચું છે ?
  • Al3+ નું કદ < Al નું કદ

  • Al3+ નું કદ > Al નું કદ

  • F નું કદ < F નું કદ

  • Naનું કદ = NA નું કદ


54. પરમાણ્વિય ત્રિજ્યા માટે શું અસંગત નથી ?
  • કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે.

  • આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. 

  • સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. 

  • તત્વમાં મુખ્ય ક્વૉન્ટમ આંક વધે તેમ વધે છે.


Advertisement
55. નીચેના પેકી કઈ ઈલેક્ટ્રૉનીય રચના-s વિભાગના તત્વની છે ?
  • [Ar] 3s2

  • [Xe] 4f445d16s2

  • [Ar] 3s34s2

  • [Ar]3s23p4


56. આપેલમાંથી કઈ પરમાણ્વિય-ક્રમાંકની જોડતા તત્વો વચ્ચેનો બંધ સૌથી ઓછો સહસંયોજક હશે ?
  • 17 અને 8

  • 6 અને 14

  • 16 અને 55

  • 9 અને 7


57. Na નો પ્રથમ આયનીકરણ પૉટેન્શિયલ 5.1 eV છે, તો Naની ઈલેક્ટ્રૉન-પ્રાપ્તિ એન્થાલ્પીનું મુલ્ય શોધો. 
  • -10.2 eV

  • +2.55 eV

  • 5.1 eV

  • -2.55 eV


58. [Ne] 3s23Pઈલેક્ટ્રૉનીય રચના ધરાવતું તત્વ આધુનિક અવર્ત કોષ્ટકમાં કયા સમુહમાં આવેલું છે ?
  • 17

  • 16

  • 15

  • 14


Advertisement
59. સ્પીસિઝના કદના સંદર્ભમાં કયો ક્રમ સાચો છે ? 
  • Pb < Pb2+ < Pb4+

  • Pb > Pb2+ > Pb4+

  • Pb2+ < Pb < Pb4+

  • આપેલ પૈકી એક પણ નહી 


60. પરમાણ્વિય ત્રિજ્યા માટે આપેલમાંથી કયો સબંધ સાચો છે ? 
  • F < S < Mg < Rb < Sr < Cs

  • F < S < Mg < Sr < Rb < Cs 

  • F < Mg < S < Sr < Cs

  • F < S < Mg < Sr < Cs < Rb


Advertisement

Switch