O2વાયુના 6.022  1021 અણુઓનું STP એ કદ કેટલું થાય ? from Chemistry દ્વવ્ય અવસ્થાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

11. તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં 14 g N2 અને 36 g O3વાયુઓએ રોકેલું કેટલું થાય ?
  • 3 straight V subscript straight N subscript 2 end subscript space equals space 2 straight V subscript straight O subscript 3 end subscript
  • 3 straight V subscript straight N subscript 2 end subscript space equals space 4 straight V subscript straight O subscript 3 end subscript
  • 4 straight V subscript straight N subscript 2 end subscript space equals space 3 straight N subscript straight O subscript 3 end subscript
  • 2 straight V subscript straight N subscript 2 end subscript space equals space 3 straight V subscript straight O subscript 3 end subscript

Advertisement
12. O2વાયુના 6.022 cross times 1021 અણુઓનું STP એ કદ કેટલું થાય ?
  • 22.4 લિટર

  • 2.24 લિટર 

  • 0.224 લિટર 

  • 0.0224 લિટર


C.

0.224 લિટર 


Advertisement
13. 400 K તાપમાને નિયોન વાયુની ઘનતા 0.8 ગ્રામ/લિટર હોય, તો તેનું દબાણ કેટલું થશે ? Ne નું પરમાણ્વિય દળ = 20. 
  • 1.30

  • 1.33

  • 3.10

  • 3.31


14. સાચું વાસ્તવિક વાયુ-સમીકરણ નીચેના પૈકી કયું છે ?
  • open parentheses straight P plus an squared over straight v squared close parentheses space left parenthesis straight v space minus space nb right parenthesis space equals space nRT
  • open parentheses straight P space plus space an squared over straight v squared close parentheses space left parenthesis straight v space minus space nb right parenthesis space equals space RT
  • open parentheses straight P space plus space an squared over straight n squared close parentheses space left parenthesis straight v space plus space nb right parenthesis space equals space RT
  • open parentheses straight P space plus space an squared over straight n squared close parentheses space left parenthesis straight v space minus space nb right parenthesis space equals space RT

Advertisement
15. bold 50 bold degree સે તાપમાન ધરાવતા N2 વાયુનું તાપમાન 100degree સે કરવામાં આવે તો Nવાયુનું કદ કેટલું થશે ?
  • બે ગણું

  • બે ગણા કરતાં ઓછું 

  • એટલું જ રહેશે

  • બે ગણાં કરતાં વધુ


16. કયો વાયુ નીચા બદાણે ઘન વિચલન દર્શાવે છે ?
  • He

  • CH4

  • CO2

  • N2


17. 1.0 બાર દબાણે રખેલા વાયુનું કદ ઘટાડી bold 1 over bold 4 કરવામાં આવતા વાયુનું દબાણ કેટલું થશે ?
  • 1 વાત

  • 2 વાત 

  • 4 વાતા 

  • 1 fourthવાતા

18. 303 K તાપમાને He વાયુનું દબાન આપીને અડધું કરવામાં આવે છે. તેનું કદ મૂળ કદથી બે ગણૂં કદ કરવા માટે કેટલા તાપમાને ગરમ કરવું પડે ?
  • 303 K

  • 30 C K

  • 606 K

  • 1212 K


Advertisement
19. 300 K તાપમાને અને 1 વાતા. દબાણે એક વાયુની ઘનતા છે, તો કયા તાપમાને આ વાયુની ઘનતા 0.75 થાય ?
  • 20 degree straight C

  • 400 K

  • 300 K

  • 200 K


20. He વાયુ માટે દબનીય અવયવ Z નું મૂલ્ય કેટલું હોય ?
  • એક

  • એક કરતાં ઓછું 

  • એક કરતાં વધારે

  • શુન્ય


Advertisement

Switch