5 લિટર કદના એક પાત્રમાં 4 મોલ  Cl2, 4 મોલ N2 અને 2 મોલ O2 વાયુને 27 C તાપમાને ભરવાથી વાયુમિશ્રણણું કુલ દબાણ કેટલું થશે ?  from Chemistry દ્વવ્ય અવસ્થાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

Advertisement
21.
5 લિટર કદના એક પાત્રમાં 4 મોલ  Cl2, 4 મોલ N2 અને 2 મોલ O2 વાયુને 27degree C તાપમાને ભરવાથી વાયુમિશ્રણણું કુલ દબાણ કેટલું થશે ? 
  • 100 બાર

  • 5 બાર 

  • 50 બાર

  • 10 બાર


C.

50 બાર


Advertisement
22. 27degree C તાપમાને અને 2 વાતા. દબાણે CH4 (આણ્વિય દળ = 16)ની ઘનતા કેટલી થશે ?
  • 1.3 g/L

  • 0.13 g/L

  • 0.26 g/L

  • 26 g/L


23.
25degree Cતાપમાને દળથી સમાન મિથેન અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ બંધ પાત્રમાં ભરેલું છે, તો H2 વાયુ દ્વારા કેટલું દબાણ ઉત્પન્ન થશે ?
  • 1 over 9 space straight P
  • 16 over 17 space P
  • 8 over 9 space straight P
  • 1 half space straight P

24. 10 લિટરના બંધપાત્રમાં 4 વાતા. દબાણે રાખેલો N2 વાયુપાત્ર લિકેજ થાય છે. લિકેજ રિપૅર થાય ત્યાં સુધીમાં પાત્રમાં રહેલો Nવાયુ 2.36 વાતા દબાણ 27degree C સે તાપમાને બાકી રહે છે, તો લિકેજ થયેલા N2 વાયુનું વજન કેટલું થાય ?
  • 10.0 g
  • 52.6 g
  • 0.67 g

  • 18.7 g


Advertisement
25. સૂર્યથી પૃથ્વી પર આવતાં O2 વાયુને 40 સેકન્ડ સમય લાગે, તો He વાયુને કેટલો સમય લાગશે ?
  • 28.30 સેકન્ડ

  • 20 સેકન્ડ 

  • 14.15 સેકન્ડ 

  • 40 સેકન્ડ


26.
27degree C તાપમાને 4 મોલ N2, 3 મોલ Cl2 અને 3 વાયુ Oભેગા કરતાં પાત્રનું કુલ દબાણ 50 બાર માલૂમ પડે છે,તો N નું આંશિક દબાણ કેટલું થાય ?
  • 50 બાર

  • 10 બાર 

  • 15 બાર

  • 20 બાર


27. આદર્શવાયુ માટે દબનીય અવયવ Z નું મૂલ્ય કેટલું ?
  • Z = 1

  • Z> 1

  • Z = < 1

  • Z > 1


28. N2 વાયુ અને અજ્ઞાત વાયુનું એકસરખા સમયમાં પ્રસરણ-કદ અનુક્રમે 50 મિલિ અને 70 મિલિ હોય, તો અજ્ઞાત વાયુનું આણ્વિય દળ કેટલું થશે ?
  • 28 ગ્રામ/મોલ

  • 14.3 ગ્રામ/મોલ 

  • 25 ગ્રામ/મોલ

  • 18.3 ગ્રામ/મોલ


Advertisement
29. કયા વાયુનો પ્રસરણ-દર સૌથી વધારે હશે ?
  • H2

  • NO2

  • Cl2

  • CO2


30. H2, N2 અને O3 વાયુના સમાન દળ એક પાત્રમાં ભરવામાં આવતા નિયત તાપમને કયા વાયુનું આંશિક દબાણ સૌથી વધારે શહે ?
  • H2

  • H2 અને N2

  • O2

  • N2


Advertisement

Switch