Important Questions of દ્વાવણો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

111. વિધાન (A): 0.1 યુરિયાના દ્વાવણનું અભિસરણ દબાણ એ 0.1M NaCl ના દ્વાવણ કરતાં ઓછું છે. 
કારણ (R) : અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

112. વિધાન (A): બેન્ઝિન અને ટોલ્યુઇનના મિશ્રણથી આદર્શ દ્વાવણ બને છે. 
કારણ (R): 50 મિલિ બેન્ઝિન અને મિલિ ટોલ્યુઇનને મિશ્ર કરતાં દ્વાવણનું કદ 100 મિલિ થાય છે એટલે કે bold ΛH bold space bold equals bold space bold 0 અને bold ΛV bold space bold equals bold space bold 0 થાય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

113. વિધાન (A) : એક મોલલ જલીય દ્વાવણની સરખામણીમાં એક મોલર જલીય દ્વાવણ વધુ સાંદ્ર હોય છે. 
કારણ (R) : દ્વાવણની મોલારિટી એ દ્વાવણની ઘનતા ઉપર આધારિત છે, જ્યારે મોલારિટી ઘનતા પર આધારિત નથી.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

114. વિધાન (A): પાણી ઉપર દબાણ વધારતાં તેના ઠારબિંદુઓમાં ઘટાડો થાય છે.
કારણ (R): 273 K તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

Advertisement
115. વિધાન (A): રોડ ઉપરનો બરફ દુર કરવા માટે સોડિયમ ક્લોરાઇડ (NaCl) ઉપયોગી છે. 
કારણ (R): સોડિયમ ક્લોરાઇડ પાણીના ઠારબિંદુમાં ઘટાડો કરે છે.
  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

116.
વિધાન (A): સાંદ્ર દ્વાવણમાં વધુ પ્રમાણમાં પાણી ઉમેરીને તેને મંદ કરવામાં આવે તો પણ દ્વાવણની મોલોરિટી બદલાતી નથી. 
કારણ (R) : દ્વાવ્યના મોલ અને કદના ગુણોત્તરને મોલારિટી કહે છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

117. વિધાન (A) : જ્યારે પાણીમાં NaCl ઉમેરવામાં આવે છે ત્યારે ઠારબિંદુમાં ઘટાડો હોય છે. 
કારણ (R) : દ્વાવણના બાષ્પદબાણમાં ઘટાડો થવાથી ઠારબિંદુમાં ઘટાડો થાય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

118.

વિધાન (A): આઇસોટોનિક દ્વાવણો અભિસરણની ક્રિયા દર્શાવતા નથી.
કારણ (R): આઇસોટોનિક દ્વાવણો સમાન અભિસરણ દબાણ ધરાવે છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

Advertisement
119.
વિધાન (A): ઠારબિંદુમાં થતા ઘટાડાની પદ્વતિનો ઉપયોગ કરીને એસિટિક ઍસિડનું આણ્વિયદળ શોધતાં બેન્ઝિન અને પાણીમાં જુદું-જુદું આવે છે. 
કારણ (R) : પાણી એ ધ્રુવીય છે જ્યારે બેન્ઝિન એ અધ્રુવીય છે. 
  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

120. વિધાન (A): ગ્લુકોઝનું એક મોલલ જલીય દ્વાવણ 1 કિગ્રા પાણીમા 180 ગ્રામ ગ્લુકોઝ ધરાવે છે. 
કારણ (R): 1000 ગ્રામ દ્વાવકમાં 1 મોલ દ્વાવ્ય ધરાવતા દ્વાવણને એક મોલલ દ્વાવણ કહે છે.

Switch