CBSE
5.357
3.9758
29.758
2.9758
આ વિધાન નીચેનામાંથી કયા નિયમને અનુસરે છે ?
હેંન્રીનો નિયમ
રાઉલ્ટનો નિયમ
ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ
ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ
બંને પ્રવાહીના મોલ-અંશ આંશિક બાષ્પદબાણ સમાન
બંને પ્રવાહીના મોલ-અંશ સમાન પરંતુ આંશિક બાષ્પદબાણ અસમાન
બંને પ્રવાહીના મોલ-અંશ અને આંશિક બાષ્પદબાણ અસમાન
બંને પ્રવાહીના મોલ-અંશ અસમાન પર6તુ આંશિક બાષ્પાબાણ સમાન
1:2
1:3
3:1
2:1
(1) AB અને CD અનુક્રમે શુદ્વ પ્રવાહીઓ B અને A ના બાષ્પદબાણ દર્શાવે છે.
(2) દ્વાવનનું મહત્તમ બાષ્પદબાણ AB અને ન્યુનતમ બાષ્પદબાણ CD દર્શાવેલ છે.
(3) AD અને BC અનુક્રમે પ્રવાહી B અને A માટે રાઉલ્ટના નિયમનું પાલન કરતા દર્શાવેલ છે.
(4) BD દ્વાવનનું કુલ બાષ્પદબાણ દર્શાવે છે.
વિધાનો 1 અને 4 સાચાં છે.
વિધાનો 1 અને 3 સાચાં છે.
વિધાનો 2 અને 4 સાચાં છે.
વિધાનો 2 અને 3 સાચાં છે.
CO2
H2
N2
He
1:2
2:1
1:4
4:1
વાયુગમ દ્વાવ્યનું દ્વાવણમાં સુયોજન કે વિયોજન ન થાય તો,
ઊંચા દબાણે અને નીચા તાપમાને વાયુમય દ્વાવ્યની વર્તણૂક આદર્શ હોય તો,
વાયુમય દ્વાવ્ય દ્વાવક સાથે પ્રક્રિયા કરે તો
આપેલ ત્રણેય પરિસ્થિતિમાં લાગુ પડે