Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

1.
3M AgNOના 2 લિટર દ્વાવણને 1M BaCl2 ના 3 લિટર સાથે મિશ્ર કરવાથી મળતા મિશ્ર દ્વાવણમાં NO3- આયનની મોલારિટી કેટલી થશે ?
  • 0.4 M

  • 1.2 M

  • 1.8 M

  • 0.5 M


2. 1.00 મોલલ (m) જલીય દ્વાવનમાં દ્વાવ્યનો મોલઅંશ જણાવો ?
  • 1.7700

  • 0.0344

  • 0.0177

  • 0.1770


3.

0.5 M H2SOનું જલીય દ્વાવણ 0.5 m H2SO4 ના જલીય દ્વાવણ કરતાં વધુ સાંદ્વ્ર હોય, તો તે દ્વાવણની ઘનતા (d) કઈ શક્ય છે ?

  • 1.07 ગ્રામ મિલિ-1

  • 1.05 ગ્રામ મિલિ-1

  • 1.06 ગ્રામ મિલિ-1

  • 1.04 ગ્રામ મિલિ-1


4.

308K તાપમાને 98 % વજનથી H2SOધરાવતા અને 1.84 ગ્રામ મિલિ-1 ઘનતા ધરાવતા H2SO4 ના દ્વાવણની મોલારિટી કેટલી હશે ?

  • 4.18 M

  • 8.14 M

  • 18.4 M

  • 1.8 M


Advertisement
Advertisement
5. NH2NO3ના 25 % દ્વાવણના 300 ગ્રામને NH4NO3 ના 40% દ્વાવણના 150 ગ્રામ સાથે મિશ્ર કરવાથી મળતા મિશ્ર દ્વાવનની સાંદ્વતા કેટલી થશે ?
  • 37.25 %

  • 32.25 %

  • 30 %

  • 35 %


C.

30 %

NH4NO3 ના 25% દ્વાવણના 300 ગ્રામમાં,

equals space 25 over 100 cross times space 300 space equals space 75 ગ્રામ

NH4NO3 ના 40% દ્વાવણના 150 ગ્રામમાં,

equals space 40 over 100 space cross times space 150 space equals space 60 spaceગ્રામ
દ્વાવણનું કુલ વજન = (300 + 150) = 450 ગ્રામ

દ્વાવ્યનું કુલ વજન = (75 + 60) ગ્રામ = 135 ગ્રામ

વજનથી ટકાવારી (સાંદ્રતા) equals space 135 over 450 cross times space 100 space equals space 30 space percent sign

NH4NO3 ના 25% દ્વાવણના 300 ગ્રામમાં,

equals space 25 over 100 cross times space 300 space equals space 75 ગ્રામ

NH4NO3 ના 40% દ્વાવણના 150 ગ્રામમાં,

equals space 40 over 100 space cross times space 150 space equals space 60 spaceગ્રામ
દ્વાવણનું કુલ વજન = (300 + 150) = 450 ગ્રામ

દ્વાવ્યનું કુલ વજન = (75 + 60) ગ્રામ = 135 ગ્રામ

વજનથી ટકાવારી (સાંદ્રતા) equals space 135 over 450 cross times space 100 space equals space 30 space percent sign


Advertisement
6.
100 મિલિ યુરિયા (NH2CONH2)ના દ્વાવણમાં 6.022 bold cross times 1020 અણુઓ હોય, તો યુરિયાના દ્વાવણની સાંદ્વતા કેટલી થશે ?
  • 0.01 M

  • 0.001 M

  • 0.2 M

  • 0.1 M


7. સલ્ફયુરિક ઍસિડ (H2SO4) ના દ્વાવણની મોલારિટી અને મોલારીટી અનુક્રમે 94.5  અને 11.5 છે, તો આ દ્વાવણની (d) ઘનતા કેટલી હશે ?
  • 1.25 ગ્રામ લિટર-1

  • 1.15 ગ્રામ લિટર-1

  • 1.35 ગ્રામ લિટર-1

  • 1.45 ગ્રામ લિટર-1


8. 18 % bold W over bold Wગ્લુકોઝના જલીય દ્વાવણમાં ગ્લુકોઝના મોલઅંશ કેટલા થશે ?
  • 0.021 

  • 0.017

  • 0.1

  • 0.18


Advertisement
9.

6M HCl ના 250 મિલ દ્વાવણને 3M HCl  ના 650 મિલી દ્વાવણમાં ઉમેરીને મિશ્ર દ્વાવણ બનાવવામાં આવેલ છે. જો આ મિશ્ર દ્વાવણની મોલારિટી 3M કરવી હોય, તો તેમાં કેટલું પાણી ઉમેરવું પડે ?

  • 575 મિલિ  

  • 500 મિલિ 

  • 250 મિલિ

  • 1150 મિલિ 


10. NaOH 25 % bold W over bold Wનું દ્વાવણ અને 15 % bold W over bold W દ્વાવણ ભેગા કરવાથી બનતા મિશ્ર દ્વાવનની મિલારિટી (m) કેટલી થશે ? (NaOH નું આણ્વિય દળ = 40 ગ્રામ મોલ-1)
  • 5.5 m

  • 9.0 m

  • 4.0 m

  • 12.74 m


Advertisement

Switch