ઇથેનોલમાં એસિટોનનું દ્વાવણ .............  from Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

Advertisement
31. ઇથેનોલમાં એસિટોનનું દ્વાવણ ............. 
  • રાઉલ્ટના નિયમથી ધનવિચલન દર્શાવે છે.

  • રાઉલ્ટના નિયમથી ઋણવિચલન દર્શાવે છે.

  • આદર્શ દ્વાવણ તરીકે વર્તે છે. 
  • રાઉલ્ટના નિયમને અનુસરે છે. 


A.

રાઉલ્ટના નિયમથી ધનવિચલન દર્શાવે છે.

ઈથેનોલમાં એસિટોનનું દ્વાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે. કારણ કે ઈથેનોલના અણુઓ પ્રબળ હાઈડ્રોજનબંધથી જોડાયેલા હોય છે. પરંતુ જ્યારે એસિટોન ઉમેરવામાં આવે છે ત્યારે અણુઓ હાઈડ્રોજનબંધોને તોડે છે અને ઈથેનોલ વધારે બાષ્પશીલ બને છે. તેથી તેનું બાષ્પદબાણ વધે છે. 
ઈથેનોલમાં એસિટોનનું દ્વાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે. કારણ કે ઈથેનોલના અણુઓ પ્રબળ હાઈડ્રોજનબંધથી જોડાયેલા હોય છે. પરંતુ જ્યારે એસિટોન ઉમેરવામાં આવે છે ત્યારે અણુઓ હાઈડ્રોજનબંધોને તોડે છે અને ઈથેનોલ વધારે બાષ્પશીલ બને છે. તેથી તેનું બાષ્પદબાણ વધે છે. 

Advertisement
32. આદર્શ દ્વાવણ નીચેનામા6થી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ?
  • ΛH space equals space 0
  • ΛV space equals space 0
  • રાઉલ્ટના નિયમને અનુસરે છે. 

  • આપેલી ત્રણેય 


33.
જો અબાષ્પશીલ દ્વાવ્ય ધરાવતા એક જલીય દ્વાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો 0.0125 હોય, તો તે દ્વાવનની મોલાલિટી (m) કેટલી થશે ?
  • 0.50

  • 0.60

  • 0.70

  • 0.80


34. આદર્શ દ્વાવણ એ ........... 
  • રાઉલ્ટના નિયમને અનુસરે છે.

  • રાઉલ્ટના નિયમ સાથે કોઈ સંબંધ નથી. 

  • રાઉલ્ટના નિયમથી ધનવિચન દર્શાવે છે. 

  • રાઉલ્ટના નિયમથી ઋણવિચલન દર્શાવે છે. 


Advertisement
35. બે પ્રવાહી 'P' અને 'Q' નાં બાષ્પદબાણો અનુક્રમે 80 અને 60 ટૉર છે. જો પ્રવાહી P ના 3 મોલ અને પ્રવાહી Q ના 2 મોલને મિશ્ર કરવામાં આવે તો, મળતા મિશ્ર દ્વાવણનું બાષ્પદબાણ ............હશે. 
  • 20 ટૉર

  • 72 ટૉર

  • 68 ટૉર

  • 140 ટૉર


36.
એક આદર્શ દ્વિઅંગી દ્વાવણમાં બે શુદ્વ પ્રવાહી પદાર્થો A અને B ના બાષ્પદબાણ અનુક્રમે PA અને PB છે. જો પ્રવાહી Aનો મોલ-અંશ  Xહોય, તો દ્વાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું હશે ?
  • PA + XA (PB - PA)

  • PB + XA (P - PB)

  • PA + XA (PB - PA)

  • P + X (P - P)


37. બિનઆદર્શ દ્વાવણ માટે કઈ પરિસ્થિતિ યોગ્ય છે ?
  • ΛH space equals space 0 comma space straight H space equals space 0
  • ΛH space not equal to 0 comma space ΛV space not equal to 0
  • ΛH space not equal to 0 space ΛH space equals space straight o
  • ΛH space not equal to 0 comma space Λv space equals space 1

38. નીચેનામાંથી કઈ જોડ આદર્શ દ્વાવણ બનાવશે ?
  • બેન્ઝિન + ટોલ્યુઇન

  • પાણી + HCl

  • ક્લોરોબેન્ઝિન + ક્લોરોઇથેન

  • એસિટોન + ક્લોરોફોર્મ


Advertisement
39.
4 % bold W over bold Wયુરિયાના જલીય દ્વાવણનું 298K તાપમાને બાષ્પદબાણ કેટલું થશે ? (228 K તાપમાને પાણીનું બાષ્પદબાણ 0.025 બાર છે.)
  • 0.000313 બાર

  • 0.0246 બાર

  • 0.4269 બાર

  • 0.02469 બાર


40. 30 મિલિ ક્લોરોફોર્મ અને 50 મિલિ એસિટોનને મિશ્ર કરીને એક બિનાઅદર્શ દ્વાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્વાવણનું કદ .............. . 
  • = 80 મિલિ

  • > 80 મિલિ

  • < 80 મિલિ

  • > -80 મિલિ


Advertisement

Switch