10 સે તાપમાને યુરિયાના દ્વાવણનું અભિસરણ દબાણ 500 મિમિ છે. હવે જો તેનું તાપમાન વધારીને 25C કરવામાં આવે અને દ્વાવણનું મંદન કરવામાં આવે ત્યારે અભિસરણ બદાણ 105.3 મિમિ થાય છે, તો તે દ્વાવણનું કેટલા ગણું મંદ કરવામાં આવ્યું હશે ? from Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

61. બે બાષ્પશીલ પ્રવાહીઓ માટે બાષ્પદબાણ વિરુદ્વ મોલ-અંશનો આલેખ નીચે દર્શાવેલ છે, તો આપેલા આલેખ માટે કયા વિકલ્પ યોગ્ય છે ?

  • જ્યારે XA = 1  અને XB = 0 ત્યારે P= PdegreeA

  • જ્યારે XB = 0  અને XA = o ત્યારે P = P2 

  • જ્યારે XB = 0 અને XA = 0  ત્યારે P < P2

  • આપેલ પૈકી એક પણ નહી 


62. ગ્લુકોઝના પાણીમાં બનાવેલા દ્વાવણનું ઉત્કલનબિદુ 100.128degree સે છે, તો આ જ દ્વાવણનું ઠારબિંદુ કેટલું હશે ?
(દ્વાવણ માટે Kf = 1.86degree સે અને Kb = 0.512degree સે)
  • -0.346 સે

  • -0.465 સે

  • +0.465 સે

  • -0.256 સે


Advertisement
63.
10degree સે તાપમાને યુરિયાના દ્વાવણનું અભિસરણ દબાણ 500 મિમિ છે. હવે જો તેનું તાપમાન વધારીને 25degreeC કરવામાં આવે અને દ્વાવણનું મંદન કરવામાં આવે ત્યારે અભિસરણ બદાણ 105.3 મિમિ થાય છે, તો તે દ્વાવણનું કેટલા ગણું મંદ કરવામાં આવ્યું હશે ?
  • 5 ગણું 

  • 4 ગણું 

  • 3 ગણું 

  • 2 ગણું 


A.

5 ગણું 

IIV space equals space nRT

fraction numerator 500 space straight V subscript 1 over denominator 105.3 space straight V subscript 2 end fraction space equals space fraction numerator nR space cross times space 283 over denominator nR space cross times space 298 end fraction

therefore space straight V subscript 1 over straight V subscript 2 space equals space 1 fifth space

therefore space straight V subscript 2 space equals space 5 straight V subscript 1
IIV space equals space nRT

fraction numerator 500 space straight V subscript 1 over denominator 105.3 space straight V subscript 2 end fraction space equals space fraction numerator nR space cross times space 283 over denominator nR space cross times space 298 end fraction

therefore space straight V subscript 1 over straight V subscript 2 space equals space 1 fifth space

therefore space straight V subscript 2 space equals space 5 straight V subscript 1

Advertisement
64.
750 મિમિ પારાની સપાટીએ પાણીનું ઉત્કલનબિંદુ 99.63degree સે છે, તો 500 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ સુકોઝ ઓગાળવાથી તે દ્વાવણ 100degree સે ઉત્કલનબિંદુ ધરાવશે ? (પાણી માટે kb = 0.52 કૅલ્વિન કિગ્રા મોલ-1)
  • 150 ગ્રામ

  • 180 ગ્રામ 

  • 121 ગ્રામ

  • 300 ગ્રામ


Advertisement
65. મોલ-અંશ વિરુદ્વ બાષ્પદબાણના નીચે આપેલા આલેખના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો :

T = સાચું વિધાન અને F = ખોટું વિધાન
I. પ્રવાહી A અને પ્રવાહી B એઝિયોટ્રોપિક મિશ્રણનું ઉત્કલન બિંદુ મહત્તમ હશે.
II. મિશ્રણમાં બંન્ને પ્રવાહીના બાષ્પદબાણ સમાન અશે ત્યારે straight X subscript straight A space less than space straight X subscript straight B to the power of times end subscript 
III. આપેલ પ્રવાહી મિશ્રણ રાઉલ્ટના નિયમના સંદર્ભમાં ધન વિચલન દર્શાવે છે.
IV.  bold X subscript bold A bold space bold equals bold space bold X subscript bold Bહોય ત્યારે bold P subscript bold A bold space bold less than bold P subscript bold B to the power of bold times end subscript

  • FTFT

  • FFTT

  • FFTF
  • TFTF


66. નીચેની આકૃતિને ધ્યાનમાં લો અને સાચો વિકલ્પ પસંદ કરો. 

  • અભિસરણ દબાણ કરતાં પિસ્ટન (B) ઉપર ઓછું દબાણ લગાડવાથી પાણી એ સાઇડ (A)  તરફથી સાઇડ (B) તરફ જશે.
  • અભિસરણ દબાણ જેટલું પિસ્ટન (B)ઉપર દબાણ લગાડવાથી પાણી એ સાઇડ (B) તરફથી સાઇડ (A) તરફ જશે.  

  • અભિસરણ દબાણ કેટલું પિસ્ટન (A) ઉપર દબાણ લગાડવાથી પાણી એ સાઇડ (A)  તરફથી સાઇડ (B) તરફ જશે.

  • અભિસરણ દબાણ કરતાં પિસ્ટન (B) ઉપર વધુ દબાણ લગાડવાથી પાણીએ સાઇડ (B) તરફથી સાઇડ(A) તરફ જશે.


67. નીચેનામાંથી કયા દ્વાવણનું ઠારબિંદુ સૌથી ઉંચું હશે ?
  • 1 m KCl દ્વાવણ

  • 1 m C6H12Oદ્વાવણ

  • 1 mમીઠાનું દ્વાવણ

  • 1m KCl દ્વાવણ


68. એક જલીય દ્વાવણ -0.186degree સે તાપમાને ઠરે છે, તો તેના ઉત્કલનબિંદુમાં થતો વધારો કેટલો થશે ?
  • 0.0256degree સે

  • 0.0592degree સે

  • 0.0512degree સે

  • 0.326 સે


Advertisement
69. નીચેનામાંથી કયાં જલીય દ્વાવણો સમાન અભિસરણ દબાણ ધરાવશે ?

(i) 0.1M NaCl દ્વાવણ                    
(ii) 0.1 M ગ્લુકોઝ દ્વાવણ 
(iii) 100 મિલિ દ્વાવણમાં 0.6            
(iv) 50 મિલિ દ્વાવણમાં 1.0 ગ્રામ અબાષ્પશીલ દ્વાવ્ય (X)  (X નું આણ્વિય દળ = 200 ગ્રામ મોલ-1)
  • (i), (ii), (iii)

  • (i), (ii), (iv) 

  • (ii), (iii), (iv)

  • (i), (iii), (iv) 


70.

નીચેનામાંથી કયા જલીય દ્વાવણનું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું હશે ?

  • 0.1M K2SO4

  • 0.1 M BaCl2

  • 0.1 M Na3PO3

  • 0.1 M KNO3


Advertisement

Switch