1 કિગ્રા પાણીમાં 13.44 ગ્રામ CuCl2ઓગાળવાથી બનતા દ્વાવણના ઉત્કલનબિંદુમાં કેટલો વધારો થશે ?(Kb = 0.52 કૅ.કિગ્રા મોલ-1; CaCl2નું આણ્વિયદળ= 134.4  ગ્રામ મોલ-1) from Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

71. જો 300 Kતાપમાને એક વિદ્યુત અવિભાજ્ય પદાર્થના જલીય દ્વાવણનું અભિસરણ દબાણ 2.0 (બે) વાતાવરણ હોય, તો તે દ્વાવણનું ઠારબિંદુ કેટલું હશે ? [ Kf = 1.86 કૅલ્વિન મોલ-1, લિટર વાતા. કૅ-1 મોલ-1]
  • +0.151degree

  • -0.151degree

  • -15.1degree

  • -0.511degree


72.
273 K તાપમાને જો 250 મિલિ પાણીમાં 10 ગ્રામ ગ્લુકોઝ(P1) 10ગ્રામ યુરિયા (P2) અને 10 ગ્રામ સુક્રોઝ (P3) ઓગાળવામાં અવે તો તેમના અભિસરણ દબાણ માટેનો કયો સંબંધ યોગ્ય છે ?
  • P1 > P2 > P3

  • P2 > P1 > P3

  • P3 > P2 > P1

  • P2 > P3 > P1


73.
પાણી માટે Kf નું મૂલ્ય 1.86 કે. કિગ્રા મોલ-1 છે. જો તમારા ઓટોમોબાઇલ (વાહન)નું રેડિયેટર 1.0  કિગ્રા પાણી સમાવી શકતું હોય, તો તેમાં ઇથીલિન ગ્યાયકોલ(C2H6O2)ના કેટલા ગ્રામ ઓગાળવાથી દ્વાવણનું ઠારબિંદુ-2.8 સે સુધી લઈ જઈ શકાય. 
  • 93 ગ્રામ

  • 72 ગ્રામ 

  • 39 ગ્રામ 

  • 27 ગ્રામ


74.
300 K તાપમાને એક લિટર દ્વાવણમાં 36 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી બનતા દ્વાવણનું અભિસરણ દબાણ 4.98 બાર થાય છે. જો આ જ તાપમાને દ્વાવણનું અભિસરણ દબાણ 1.76  બાર હોય, તો તે દ્વાવણની સાંદ્વતા કેટલી થશે ?
  • 0.71 M

  • 1.76 M

  • 0.071 M

  • 0.0075 M


Advertisement
75.
એક સંયોજનનું 5.25 % દ્વાવણ એ યુરિયા (આણ્વિયદળ = 60 ગ્રામ મોલ-1)ના 1.5% દ્વાવણ સાથે આઇસોટોનિક છે. બંને દ્વાવણો એક જ દ્વાવકમાં બનાવેલાં હોય અને ધારો કે બન્ને દ્વાવણોની ઘનતા 1.0 ગ્રામ સેમી-3 હોય, તો તે સંયોજનનું મોલર આણ્વિયદળ કેટલું થશે ?
  • 90.0 ગ્રામ મોલ-1

  • 210.0 ગ્રામ મોલ-1

  • 105.0 ગ્રામ મોલ-1

  • 115.0 ગ્રામ મોલ-1


Advertisement
76. 1 કિગ્રા પાણીમાં 13.44 ગ્રામ CuCl2ઓગાળવાથી બનતા દ્વાવણના ઉત્કલનબિંદુમાં કેટલો વધારો થશે ?
(Kb = 0.52 કૅ.કિગ્રા મોલ-1; CaCl2નું આણ્વિયદળ= 134.4  ગ્રામ મોલ-1)
  • 0.05

  • 10.16

  • 0.92

  • 0.1


B.

10.16

increment straight T subscript straight b space equals space straight i space cross times space straight k subscript straight b times straight m

       = equals space 3 space cross times 0.52 space fraction numerator 13.44 over denominator 134.4 end fraction space equals space 0.16 ગ્રામ
increment straight T subscript straight b space equals space straight i space cross times space straight k subscript straight b times straight m

       = equals space 3 space cross times 0.52 space fraction numerator 13.44 over denominator 134.4 end fraction space equals space 0.16 ગ્રામ

Advertisement
77.
જો એસિટોનના પ્રતિ 100 ગ્રામમાં તેનો મોલલ ઉત્પન્ન અચળાંક 17.2degree સે હોય, તો 0.456 ગ્રામ કપૂર (આણ્વિય દળ = 152 ગ્રામ મોલ-1) ને 31.4 ગ્રામ એસિટોનમાં ઓગાળવાથી બનતા દ્વાવણનું ઉત્કલનબિંદુ કેટલું થશે ? (એસિટોનનું ઉત્કલન બિંદુ = 56.30degree સે)
  • 0.16degreeસે

  • 54.46degree સે

  • 5.64 સે

  • 46.56 સે


78.
એક દ્વાવણના ઠારબિંદુ અને ઉત્કલનબિંદુમાં 105.0degree સે નો તફાવત ઉત્પન્ન કરવા માટે 100 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ સુક્રોઝ (આણ્વિયદળ 342 ગ્રામ મોલ-1) ઓગાળવો પડે ? (Kf = 1.160degreeસે મોલ-1, Kb = 0.151degreeસે મોલ-1)
  • 72 ગ્રામ 

  • 460 ગ્રામ

  • 34.2 ગ્રામ

  • 342 ગ્રામ


Advertisement
79. યુરિયાનું પાનીમાં બનાવેલા દ્વાવણનું ઉત્કલનબિંદુ 100.18degree સે છે, તો આ જ દ્વાવનનું ઠારબિંદુ કેટલું થશે ?
[પાણી માટે Kf અને Kb નાં મૂલ્યો અનુક્રમે 1.86 અને 0.512 કૅ. મોલ-1]
  • -0.654degreeસે 

  • +0.654degreeસે

  • -0.456 સે

  • 65.4 સે


80.
શેરડીનું પાણીમાં બનાવેલા દ્વાવણ5 % (વજનથી) નું ઠાર બિંદુ 271 K છે. જો શુદ્વ પાણીનું ઠારબિંદુ273.15 K હોય, તો ગ્લુકોઝનું પાણીમાં બનાવેલા 5 % દ્વાવણનું ઠારબિંદુ કેટલું થશે ?
  • 269 K

  • 310 K

  • 275 K

  • 250 K


Advertisement

Switch