વિધાન (A) : પ્રવાહી અવસ્થામાં તાપમાન દબલાતાં દ્વાવનની મોલારિટી બદલાય છે. કારણ (R) : તાપમાન દબલાતાં દ્વાવણનું કદ દબલાય છે. from Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

101. 0.01 m K3[Fe(CN)6] ના જલીય દ્વાવણના ઠારબિંદુમાં મળતો ઘટાડો 0.062 Kહોય, તો દ્વાવ્યનો વિયોજન અંશ કેટલો થશે ? (દ્વાવકનો મોલલ અવનયન અચળાંક (Kf = 1.86 કૅ. કિગ્રા મોલ-1)
  • 0.0778

  • 00877

  • 0.778

  • 0.734


102. 27degree સે તાપમાને 2.5 લિટર પાણીમાં CaCl2 (i = 2.47) નો કેટલો જથ્થો ઓગાળવાથી બનતા દ્વાવનનું અભિસરણ દબાણ 0.75 વાતાવરણ થાય ?
  • 3.0 મોલ

  • 0.3 મોલ

  • 0.03 મોલ

  • 30 મોલ


103. વિધાન (A): આદર્શ દ્વાવણો માટે bold ΛH subscript bold mix અને bold ΛV subscript bold mix બંને શૂન્ય હોય છે. 
કારણ (R) : આદર્શ દ્વાવણમાં A-B આકર્ષક આંતરક્રિયા એ A-B અને B-B વચ્ચેની આકર્ષક આંતરક્રિયાને સમાન હોય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.


104.
300 K તાપમાને 0.1 M પોટૅશિયમ ફેરો સાયનાઇડ K4[Fe(CN)6]નું જલીયદ્વાવણ 50 % વિયોજન પામે છે ? તો તે દ્વાવણનું અભિસરણ દબાણ કેટલું થશે ? (R = 0.082 લિટર વાતા કૅ-1 ,મોલ-૧)
  • 3.78 વાતા.

  • 8.38 વાતા.

  • 7.38 વાતા.

  • 3.38 વાતા.


Advertisement
105.
K2SOના ચાર દ્વાવણો 0.1 m, 0.01 m અને 0.0001 m સાંદ્વતા ધરાવે છે. તેમાંથી કયું દ્વાવન સૌથી વધુ વૉન્ટહોફ અવયવ (i) ધરાવશે ?
  • 0.001 m દ્વાવણ

  • 0.0001 m દ્વાવણ

  • 0.01 m દ્વાવણ

  • 0.1 m દ્વાવણ


106. 283 K તામનાને યુરિયાના જલીય દ્વાવણનું અભિસરણ દબાણ 500 મિમિ છે. જો તાપમાન 298 K જેટલું કરવામાં આવે, તો તેને કેટલા ગણુ મંદ કરવાથી તે દ્વાવણનું અભિસરણ દબાણ 105.3 મિમિ થાય ?
  • 5 ગણું

  • 4 ગણું

  • 2.5 ગણું

  • 10 ગણું


107. 0.004 M Na2SOનું દ્વાવણ એ 0.01 M ગ્લુકોઝના દ્વાવણ સાથે સમાભિસારી છે. તો Na2SO4 નો વિયોજન અંશ કેટલો થશે ?
  • 75 %

  • 85 %

  • 25 %

  • 50 %


108. 100 ગ્રામ ટોલ્યુઇનમાં 1.5 ગ્રામ ફિનોલ ઓગાળવાથી તેના ઠારબિદુ 0.56 Kમાં નો ઘટાડો થાય છે. જો તેનું સંયોજન દ્વિઅણુક હોય, તો તેનો સુયોજન-અંશ ગણો.(દ્વાવક માટે મોલલ અવનયન અચળાંક = 0.4 કૅ. કિગ્રા મોલ-1 છે.)
  • 0.0242

  • 24.2

  • 0.879

  • 0.24


Advertisement
109.
જો કોઈ એક સંયોજન એક દ્વાવકમાં વિયોજન પામે અને બીજા દ્વાવકમાં સુયોજન પામે તો તેનો વૉન્ટહોફ અવયવ
1. અનુક્રમે .............. થશે.
  • એકથી વધુ અને એકથી ઓછો

  • એકથી વધુ અને એકથી વધુ

  • એકથી ઓચો એકથી વધુ 

  • એકથી ઓછો અને એકથી ઓછો 


Advertisement
110.

વિધાન (A) : પ્રવાહી અવસ્થામાં તાપમાન દબલાતાં દ્વાવનની મોલારિટી બદલાય છે.
કારણ (R) : તાપમાન દબલાતાં દ્વાવણનું કદ દબલાય છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 
  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 
  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

A.

વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 

Advertisement
Advertisement

Switch