વિધાન (A): પાણી ઉપર દબાણ વધારતાં તેના ઠારબિંદુઓમાં ઘટાડો થાય છે.કારણ (R): 273 K તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. from Chemistry દ્વાવણો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વાવણો

Multiple Choice Questions

111. વિધાન (A) : જ્યારે પાણીમાં NaCl ઉમેરવામાં આવે છે ત્યારે ઠારબિંદુમાં ઘટાડો હોય છે. 
કારણ (R) : દ્વાવણના બાષ્પદબાણમાં ઘટાડો થવાથી ઠારબિંદુમાં ઘટાડો થાય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

112. વિધાન (A): બેન્ઝિન અને ટોલ્યુઇનના મિશ્રણથી આદર્શ દ્વાવણ બને છે. 
કારણ (R): 50 મિલિ બેન્ઝિન અને મિલિ ટોલ્યુઇનને મિશ્ર કરતાં દ્વાવણનું કદ 100 મિલિ થાય છે એટલે કે bold ΛH bold space bold equals bold space bold 0 અને bold ΛV bold space bold equals bold space bold 0 થાય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

Advertisement
113. વિધાન (A): પાણી ઉપર દબાણ વધારતાં તેના ઠારબિંદુઓમાં ઘટાડો થાય છે.
કારણ (R): 273 K તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

D.

વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

Advertisement
114.

વિધાન (A): આઇસોટોનિક દ્વાવણો અભિસરણની ક્રિયા દર્શાવતા નથી.
કારણ (R): આઇસોટોનિક દ્વાવણો સમાન અભિસરણ દબાણ ધરાવે છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

Advertisement
115. વિધાન (A) : એક મોલલ જલીય દ્વાવણની સરખામણીમાં એક મોલર જલીય દ્વાવણ વધુ સાંદ્ર હોય છે. 
કારણ (R) : દ્વાવણની મોલારિટી એ દ્વાવણની ઘનતા ઉપર આધારિત છે, જ્યારે મોલારિટી ઘનતા પર આધારિત નથી.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

116.
વિધાન (A): સાંદ્ર દ્વાવણમાં વધુ પ્રમાણમાં પાણી ઉમેરીને તેને મંદ કરવામાં આવે તો પણ દ્વાવણની મોલોરિટી બદલાતી નથી. 
કારણ (R) : દ્વાવ્યના મોલ અને કદના ગુણોત્તરને મોલારિટી કહે છે.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

117. વિધાન (A): 0.1 યુરિયાના દ્વાવણનું અભિસરણ દબાણ એ 0.1M NaCl ના દ્વાવણ કરતાં ઓછું છે. 
કારણ (R) : અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી.
  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

118.
વિધાન (A): ઠારબિંદુમાં થતા ઘટાડાની પદ્વતિનો ઉપયોગ કરીને એસિટિક ઍસિડનું આણ્વિયદળ શોધતાં બેન્ઝિન અને પાણીમાં જુદું-જુદું આવે છે. 
કારણ (R) : પાણી એ ધ્રુવીય છે જ્યારે બેન્ઝિન એ અધ્રુવીય છે. 
  • વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

Advertisement
119. વિધાન (A): ગ્લુકોઝનું એક મોલલ જલીય દ્વાવણ 1 કિગ્રા પાણીમા 180 ગ્રામ ગ્લુકોઝ ધરાવે છે. 
કારણ (R): 1000 ગ્રામ દ્વાવકમાં 1 મોલ દ્વાવ્ય ધરાવતા દ્વાવણને એક મોલલ દ્વાવણ કહે છે.
  •  વિધાન (A) ખોટું છે અને કારણ (R) સાચું છે.

  • વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજુતી નથી. 

  • વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે જેમાં કારણ (R) એ વિધાન (A) ની સમજૂતી છે. 

120. વિધાન (A): રોડ ઉપરનો બરફ દુર કરવા માટે સોડિયમ ક્લોરાઇડ (NaCl) ઉપયોગી છે. 
કારણ (R): સોડિયમ ક્લોરાઇડ પાણીના ઠારબિંદુમાં ઘટાડો કરે છે.

Switch