1° એલિફેટિક એમાઇનની આલ્કિહાઇડ અથવા કિટોનની સાથે ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ...... .બને છે. from Chemistry નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

91. નીચેની પ્રક્રિયામાં Z ને ઓળખો :

  • CH3CH2CH2COOH

  • CH3CH2CH2NH2

  • CH3CH2CH2NHCH3

  • CH3CH2OH


92. એનિલિનની કોની સાથીની પ્રક્રિયાથી મળતી નીપજને ગરમ કરતાં ફિનાઇલ આઇસો સાયનેટ બને છે ?
  • ફોસ્ફિન

  • હાઇડ્રોક્સિલ એમાઇન 

  • ફોસ્જિન

  • પાટૅશિયમ સાયનાઇડ


93. નીચેની પ્રક્રિયા માટે નીપજનું અનુમાન કરો :

94. નીચે પૈકી કયા પ્રક્રિયકની હાજરીમાં થતી એસાઇલેશન પ્રક્રિયા ‘સ્કોટન બાઉમેન’ તરીકે ઓળખાય છે ?
  • CH3COCl/CH3COOH

  • C6H5COCl જલીય NaOH

  • CH3COCl/પિરિડિન

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
95.

 

table row blank blank bold O blank blank blank row blank blank cell bold vertical line bold vertical line end cell blank blank blank row bold R bold minus bold C cell bold CH with stack bold times bold times with bold minus on top on top end cell bold minus cell bold N with bold plus on top bold space bold space bold identical to bold space bold space bold N with bold times bold times on top bold space bold space bold rightwards arrow bold space end cell end table àª®àª§à«àª¯àªµàª°à«àª¤à«€ + Nઆપેલ પ્રકિયામાં મધ્યવર્તીની પ્રકૃતિ શું હશે ?

  •  

    કાર્બિન 

  •  

    કાર્બોનિયમ આયન 

  •  

    કાર્બોએનાયન 

  •  

    મુક્ત મુલક


96.

 

નીચે પૈકી કોની હોફમેન પ્રકિયા ખૂબ જ સરળતાથી થાય ?


Advertisement
97. 1° એલિફેટિક એમાઇનની આલ્કિહાઇડ અથવા કિટોનની સાથે ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ...... .બને છે.
  • એનિલિન

  • એઝો મિથેન 

  • સ્કિફનો બઈઝ 

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement
98. રબરના વાલ્કેનાઇઝેશન દરમિયાન પ્રક્રિયા ઉત્તેજક તરીકે કોનો ઉપયોગ થાય છે ?
  • N-મિથાઇલ એનિલિન

  • NN-ડાયમિથાઇલ એનિલિન 

  • NN-ડાયફિનાઇલ થાયો યૂરિયા 

  • ટેટ્રો આલ્કાઇલ હાઇડ્રેઝીન


Advertisement
Advertisement

Switch