m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાનની અનિશ્વિતતાનાં આંકડાકીય મૂલ્યો સમાન હોય, તો તે અનિશ્વિતતાનું ઓછામાં ઓછું આંકડાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ?
42.
m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના વેગની અનિશ્વિતતાનાં આકડાકીય મૂલ્ય કરતાં સ્થાનની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકદાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ?
43.
m દળ ધરાવતા ગતિશીલ અતિસુક્ષ્મ કણના સ્થાનની અનિશ્વિતતાના આંકડાકીય મૂલ્ય કરતાં વેગની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય 16 ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય આપેલ માંથી કયું હશે ?
44.
બોહરની અભિધારણા અનુસાર હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જૂલ સેકન્ડ હોય, તો તે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે ?
N
M
L
K
Advertisement
45.
બોહરની અભિધારણા અનુસાર માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન આપેલમાંથી કયું શક્ય છે ?
46.બોહર પરમાણુ નમુનામાં પાંચમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન કેટલું હોય છે ?
47.બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા કઈ છે ?
વર્ણપટમાં ડબ્લેટ સમજાવતો નથી.
પરમાણુઓ વચ્ચેના રાસાયણિક બંધથી અણુ બનવાના ઉપાય વિશે કઈ માહિતી આપતો નથી.