Important Questions of પરમાણ્વિય બંધારણ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

61.
એક ધાતુ પર straight lambda તરંગલંબાઇ ધરાવતા વિકિરણ પૂંજ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો તેટલી જ તીવ્રતાવાળા અને straight lambda કરતાં વધુ તરંગલંબાઇ ધરાવત વિકિરણ પૂંજ આપાત કરવામાં આવે, તો આપેલમાંથી કયું અવલોકન મળે ?
  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. 

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ વધે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ ઘટે. 


62.
એક ધાતુમાંથી ઇલેક્ટ્રૉનને મુક્ત કરવા x આવૃત્તિ ધરાવતા વિકિરણની જરૂર પડે છે. ધાતુ પર v આવૃત્તિ ધરાવતા વિકિરણને આપાત કરવામાં આવતા ઇલેક્ટ્રૉન મુક્ત થતો હોય, તો કયો વિકલ્પ યોગ્ય છે ?
  • v > x

  • v < x

  • v = 2x

  • આપેલ તમામ 


63.
એક ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા x તરંગલંબાઇ ધરાવતા વિકિરણની જરૂર પડે છે. ધાતુ પર straight lambda તરંગલંબાઇ ધરાવતા વિકિરણને આપાત કરવામાં આવતા ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય, તો વિકલ્પ યોગ્ય છે ?
  • straight lambda space less than space straight x
  • straight lambda space greater than space straight x
  • straight lambda space equals space 2 straight x
  • આપેલ તમામ 


64.
એક ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા x આવૃત્તિ ધરાવતા વિકિરણની જરૂર પડે છે. ધાતુ પર v આવૃત્તિ ધરાવતા વિકિરણને આપાત કરવામાં આવતા ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય, તો કયો વિકલ્પ યોગ્ય છે ?
  • straight v thin space greater than space straight x
  • straight v space less than space straight x
  • straight v space equals space straight x over 2
  • આપેલ તમામ 


Advertisement
65.
એક ધાતુ પર straight lambda તરંગલંબાઇ ધરાવતા વિકિરણ પૂંજ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો તેટલી જ તીવ્રતાવાળા અને straight lambda કરતાં ઓછી તરગલંબાઇ ધરાવતા વિકિરણ પૂંજને આપાત કરવામાં આવે, તો આપેલમાંથી કયું અવલોકન મળે ?
  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ વધે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. 

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ ગટે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વાશે. 


66.
સોડિયમ પરમાણુનું આયનીકરણક કરવા 242 nm તરંગલંબાઇ ધરાવતા વિકિરણની જરૂર પડે છે, તો સોડિયમની આયનીકરણ શક્તિ આપેલમાંથી કેટલી હશે ?
  • 494 જૂલ.મોલ-1

  • 49400 કિ.જૂલ.મોલ-1

  • 494 કિ.જૂલ.મોલ-1

  • 4940 જૂલ.મોલ-1


67.
એક ધાતુ પર v આવૃતિ ધરાવતા વિકિરણ પૂંજ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો તેટલી જ તીવ્રતાવાળા અને v કરતાં વધુ આવૃતિ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરવામાં આવે, તો આપેલમાંથી કયું અવલોકન મળે ?
  • ઉત્સર્જિત ઇલેક્ટ્રૉનની સંખ્યા ઘટે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ વધે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ ઘટે. 

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. 


68.
એક ધાતુ પર v આવૃત્તિ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરતા ઇલેક્ટ્રૉન ઉત્સર્જિત થાય છે. જો તેટલી જ તીવ્રતાવાળા અને v કરતા ઓછી આવૃત્તિ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરવામાં આવે, તો આપેલામાંથી કયું અવલોકન મળે ?
  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ વધે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટેઉત્સર્જિત 

  • ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ ઘટે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. 


Advertisement
69. એક ધાતુ પર straight lambda તરંગલંબાઇ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો આપાત વિકિરણ પુંજની તીવ્રતા વધારવામાં આવે, તો શું થાય ?
  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે.

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. 

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ ઘટે. 

  • ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ વધે.


70.
એક ધાતુમાંથી ઇલેક્ટ્રૉનને મુક્ત કરવા x તરંગલંબાઇ ધરાવતા વિકિરણની જરૂર પડે છે. ધાતુ પર straight lambda તરંગલંબાઇ ધરાવતા વિકિરણને આપાત કરવામાં આવતા ઇલેક્ટ્રોન મુક્ત થતો ના હોય, તો કયો વિકલ્પ યોગ્ય છે ?
  • straight lambda space greater than space straight x
  • straight lambda space less than space straight x
  • straight lambda space equals space straight x over 2
  • આપેલ તમામ 


Advertisement

Switch