m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના વેગની અનિશ્વિતતાનાં આકડાકીય મૂલ્ય  કરતાં સ્થાનની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકદાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ? from Chemistry પરમાણ્વિય બંધારણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પરમાણ્વિય બંધારણ

Multiple Choice Questions

Advertisement
41.
m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના વેગની અનિશ્વિતતાનાં આકડાકીય મૂલ્ય 1 fourth કરતાં સ્થાનની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકદાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ?
  • fraction numerator mh over denominator 4 πm end fraction
  • fraction numerator straight h over denominator 4 πm end fraction
  • fraction numerator square root of hm over denominator square root of straight pi end fraction
  • fraction numerator square root of mh over denominator 2 square root of straight pi end fraction

C.

fraction numerator square root of hm over denominator square root of straight pi end fraction

Advertisement
42. બોહર પરમાણુ નમુનામાં પાંચમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન કેટલું હોય છે ?
  • fraction numerator 25 straight h over denominator straight pi end fraction
  • fraction numerator 2.5 straight h over denominator straight pi end fraction
  • fraction numerator 10 straight h over denominator straight pi end fraction
  • straight h over straight pi

43.
m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાનની અનિશ્વિતતાનાં આંકડાકીય મૂલ્યો સમાન હોય, તો તે અનિશ્વિતતાનું ઓછામાં ઓછું આંકડાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ?
  • fraction numerator straight h over denominator 2 square root of πm end fraction
  • fraction numerator square root of straight h over denominator square root of 2 straight pi end root end fraction
  • fraction numerator square root of straight h over denominator 2 square root of πm end fraction
  • fraction numerator square root of straight h over denominator 2 square root of straight pi end fraction

44. બોહરની અભિધારણા અનુસાર હાઇડ્રોજન પરમાણુની ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે ?
  • fraction numerator 2 straight h over denominator straight pi end fraction
  • fraction numerator straight h over denominator 4 straight pi end fraction
  • straight h over straight pi
  • fraction numerator 4 straight h over denominator straight pi end fraction

Advertisement
45.
m દળ ધરાવતા ગતિશીલ અતિસુક્ષ્મ કણના સ્થાનની અનિશ્વિતતાના આંકડાકીય મૂલ્ય કરતાં વેગની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય 16 ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય આપેલ માંથી કયું હશે ?
  • fraction numerator 2 square root of mh over denominator square root of straight pi end fraction
  • fraction numerator straight h over denominator square root of 2 πm end root end fraction
  • fraction numerator square root of mh over denominator 2 square root of straight pi end fraction
  • fraction numerator square root of hm over denominator square root of straight pi end fraction

46.
બોહર મૉડલની પ્રથમ કક્ષાની ત્રિજ્યા હોય, તો તેની ત્રીજી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગલી તરંગલંબાઇ કેટલી હશે ?
  • 3 πx
  • 4 πx
  • 2 πx
  • 6 πx

47. બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા કઈ છે ?
  • વર્ણપટમાં ડબ્લેટ સમજાવતો નથી.

  • પરમાણુઓ વચ્ચેના રાસાયણિક બંધથી અણુ બનવાના ઉપાય વિશે કઈ માહિતી આપતો નથી. 

  • ઝિમેન અસર સમજાવતો નથી. 

  • આપેલ ત્રણેય


48.
બોહરની અભિધારણા અનુસાર હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન bold 4 bold. bold 22 bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 34 end exponent જૂલ સેકન્ડ હોય, તો તે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે ?
  • N

  • M

  • L

  • K


Advertisement
49.
બોહરની અભિધારણા અનુસાર માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન આપેલમાંથી કયું શક્ય છે ?
  • fraction numerator 3 straight h over denominator 4 straight pi end fraction
  • straight h over straight pi
  • fraction numerator 5 straight h over denominator 4 straight pi end fraction
  • fraction numerator straight h over denominator 4 straight pi end fraction

50. બોહરની અભિધારણા અનુસાર માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન આપેલમાંથી કયું શક્ય નથી ?
  • fraction numerator 5 straight h over denominator 4 straight pi end fraction
  • straight h over straight pi
  • fraction numerator 2 straight h over denominator straight pi end fraction
  • આપેલ માંથી એક પણ નહી.


Advertisement

Switch