પરમાણુઓ વચ્ચેના રાસાયણિક બંધથી અણુ બનવાના ઉપાય વિશે કઈ માહિતી આપતો નથી.
ઝિમેન અસર સમજાવતો નથી.
આપેલ ત્રણેય
Advertisement
45.
બોહરની અભિધારણા અનુસાર હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જૂલ સેકન્ડ હોય, તો તે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે ?
N
M
L
K
46.
m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના સ્થાન અને વેગમાનની અનિશ્વિતતાનાં આંકડાકીય મૂલ્યો સમાન હોય, તો તે અનિશ્વિતતાનું ઓછામાં ઓછું આંકડાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ?
47.
m દળ ધરાવતા ગતિશીલ અતિસૂક્ષ્મ કણના વેગની અનિશ્વિતતાનાં આકડાકીય મૂલ્ય કરતાં સ્થાનની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકદાકીય મૂલ્ય આપેલમાંથી કયું હશે ?
48.બોહર પરમાણુ નમુનામાં પાંચમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન કેટલું હોય છે ?
Advertisement
49.
m દળ ધરાવતા ગતિશીલ અતિસુક્ષ્મ કણના સ્થાનની અનિશ્વિતતાના આંકડાકીય મૂલ્ય કરતાં વેગની અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય 16 ગણું છે, તો તેના વેગમાનની ઓછામાં ઓછી અનિશ્વિતતાનું આંકડાકીય મૂલ્ય આપેલ માંથી કયું હશે ?
50.બોહરની અભિધારણા અનુસાર માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોનીય વેગમાન આપેલમાંથી કયું શક્ય નથી ?