એક ધાતુ પર તરગલંબાઇ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આપાત વિકિરણ પુંજની તીવ્રતા ઘટાડવામાં આવે, તો શું થાય ?
from Chemistry પરમાણ્વિય બંધારણ
79.પરમાણુની ભૂમિ-અવસ્થામાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વોન્ટમ-આંક આપેલમાંથી કયો શક્ય છે ?
2
1
3
આપેલ બધા જ
80.હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા અને ઉત્તેજિત અવસ્થામાં He ના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી ઊર્જા સમાન છે, તો He ના ઇલેક્ટ્રૉનનો મુખ્ય ક્વૉન્ટમ-આંક આપેલમાંથી કયો હશે ?