Important Questions of પર્યાવરણીય રસાયણવિજ્ઞાન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

11. ક્ષોભ આવરણમાં કયા વાયુરૂપ અકાર્બનિક પ્રદૂષકો હોતા નથી ?
  • નાઈટ્રોજનના ઑક્સાઈડ

  • સલ્ફરના ઑક્સાઈડ 

  • ફોસ્ફરસના ઑક્સાઈડ

  • કાર્બનના ઑક્સાઈડ


12. વાતાવરણમાં નાઈટ્રોજનના ઑક્સાઈડ તરીકે વિશેષ પ્રમાણમાં કયા વાયુઓ હોય છે ?
  • N2O, NO, NO2

  • N2O3, N2O7, N2O5

  • NO, N2O5, N2O7

  • આપેલ પૈકી એક પણ નહી 


13. વાતાવરણના સૌથી નીચેના વિસ્તારને શું કહે છે ?
  • મેસોસ્ફિયર

  • થર્મોસ્ફિયર 

  • ટ્રોપોસ્ફિયર

  • સ્ટ્રેટોસ્ફિયર 


14. રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં ........... નો સમાવેશ થાય છે.
  • ધ્રુમ્ર ધુમ્મસ

  • ધુમાડો ધ્રુમ ધુમ્મસ 

  • ધૂળ ધુમ્મસ 

  • ત્રણેય


Advertisement
15. ............ ક્રાર્સિનોજન છે. 
  • બેન્ઝિન અને બેન્ઝપાયરિન 

  • નેન્ઝિન 

  • બેન્ઝપાયરિન 

  • એક પણ નહિ.


16. કયા વાયુમય પ્રદૂષકની ઓછી હાજરીથી પણ મનુષ્યને શ્વાસનળીમં સોજો આવે છે ?
  • CO2

  • O2

  • SOx

  • N2O


17. કયા વાયુના વધુ પ્રમાણથી ફૂલની કળીઓ ખરી પડે છે ?
  • NO2

  • SO2

  • CO2

  • H2S


18. કાર્બોક્સિલ હિમોગ્લોબીનની કેટલી માત્રાને કારણે હિમોગ્લોબીનની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટતી જાય છે.
  • 0.1 થી 1.0 %

  • 3 થી 4 %

  • 1.0 થી 10 %

  • ૦.૩ થી 0.4 %


Advertisement
19. …… ની મદદથી SOનું SO3 માં રૂપાંતર થઈ શકે છે. 
  • O2

  • H2O2

  • O3

  • આપેલ બધા જ 


20. 3, 4-બેન્ઝાપયરિન એ ....... છે.
  • નાઈટ્રોજનનો ઑક્સાઈડ

  • હાઈડ્રોકાર્બન 

  • સલ્ફરનો ઑક્સાઈડ 

  • કાર્બનનો ઑક્સાઈડ


Advertisement

Switch