Important Questions of પર્યાવરણીય રસાયણવિજ્ઞાન for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

141. કૉલમ 1 અને કૉલમ 2 નું યોગ્ય જોડાણ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો :

  • 1-c, 2-a, 3-d, 4-b

  • 1-d, 2-a, 3-f, 4-e 

  • 1-d, 2-c, 3-a, 4-e 

  • 1-c, 2-d, 3-a, 4-e


142. કૉલમ 1 અને કૉલમ 2 નું યોગ્ય જોડાણ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો :
  • 1-d, 2-b, 3-e, 4-a

  • 1-c, 2-b, 3-e, 4-a 

  • 1-d, 2-f, 3-e, 4-a 

  • 1-c, 2-b, 3-f, 4-a


143. ........... ઓઝોનની ચત્રીને ધીમે ધીમે કોતરે છે. 
  • NO

  • PAN

  • CO2

  • ફિઓન


144. પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસની ઉત્પત્તી માટે જવાબદાર ................ છે. 
  • No

  • CO

  • હાઇડ્રોકાર્બન

  • SO2


Advertisement
145. હરિયાળા રસાયણ વિજ્ઞાન માટે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 
  • જોખમી રસાયણોના ઉત્પાદનને ટાળવું.

  • વધુ યોગ્ય દ્રાવણની પસંદગી કરવી જોઈએ. 

  • શક્ય હોય તો રક્ષક સમૂહનો ઉપયોગ ટાળવો. 

  • સંશ્લેષિત નીપજ જૈવ અવિઘટનીય હોવી જોઈએ.


146. H2S વાયુ કયા ઉદ્યોગમાં કચરા તરીકે ઉદ્દભવે છે ?
  • ખાંડઉદ્યોગ

  • પેટ્રોલિયમ ઉદ્યોગ

  • ઈલેક્ટ્રૉપ્લેટિંગ ઉદ્યોગ

  • ડેરીઉદ્યોગ 


147. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે. 
  • ઍસિડવર્ષામાં મ્યુખ્યત્વે H2SO4 અને ઓછા પ્રમાણમાં HNO3 અને HCl હોય છે.

  • NO એ NO2 કરતા વધુ નુકશાનકર્તા છે. 

  • SOએ SOકરતાં વધુ નુકશાનકર્તા છે. 

  • ઍસિડવર્ષામાં મ્યુખ્યત્વે HNO3 હોય છે. 


148. નીચેનાં પૈકી કયાં વિધાન ખોટાં છે ?
  • પાણીને જીવાણુમુક્ત કરવા 35 % સાંદ્રતાવાળા બ્લિચિંગ પાઉડરનું 0.5 % W/V દ્રાવણ બનાવવું.

  • અર્ધપરાગમ્ય પડદાના છિદ્રોનું કદ 0.001 μ જેટલું શક્ય બન્યું.

  • NaClO3 અને Na3AsO4 જેવા નિંદામણનાશકો સસ્તન વર્ગનાં પ્રાણીઓ માટે હાનિકારક છે. 

  • મિશ્ર ખાતરમાં NH4NO2, P2O5 અને K2O હોય છે. 


Advertisement
149. કૉલમ 1 અને કૉલમ 2 નું યોગ્ય જોડાણ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો :
  • 1-a, 2-b, 3-e, 4-f, 5-c, 6-d 

  • 1,a, 2-b, 3-c, 4-d, 5-e, 6-f 

  • 1-a, 2-b, 3-c, 4-e, 5-f, 6-d 

  • 1-a, 2-d, 3-e, 4-f, 5-d, 6-c


150.
ક્લોરાઈડનું .................. થી વધુ પ્રમાણ ધરાવતું પાણી વહન કરતી નળીઓનું ક્ષારણ કરી નુકશાનકારક ધાતુઓ પાણીમા ભેળવે છે. 
  • 250 ppm

  • 7.042 મિલિ મોલ લીટર-1 

  • 7.042 × 10-3 મોલ લિટર

  • 0.025 space percent sign space straight W over straight V

Advertisement

Switch