NOx નું ઉદ્દગમ સ્થાન જણવો.  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

21. સ્ટ્રેટોસ્ફિયરમાં મુખ્ય્તવે કયો વાયુ હોતો નથી ? 
  • N2

  • O3

  • H2

  • O3


22. નાઈટ્રોજન ડાયોક્સાઈડના ઑક્સિડેશનથી ખાતર તરીકે ઉપયોગી ......... બને છે. 
  • નાઈટ્રોલિયમ

  • નાઈટ્રાઈટ 

  • નાઈટ્રાઈડ

  • નાઈટ્રેટ


23. કયો પ્રદૂષક પ્રકાશસંશ્ર્લેષણનો વેગ ઘટાડે છે ? 
  • O3

  • CO2

  • SO2

  • NO2


24. નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી ? 
  • કાર્બન ડાયૉક્સાઈડ

  • મિથેન 

  • ઑક્સિજન 

  • પાણીની વરાળ


Advertisement
25. સમગ્ર જીવસૃષ્ટી માટે ઝેરી વાયુ કયો છે ? 
  • NO2

  • O3

  • SO2

  • O2


26. દમ, કફ અને આંખોમાં બળતરા માટે કારણ્રૂપ પ્રદૂષક કયો છે ? 
  • CO2

  • SO2

  • NO2

  • O2


27. કયો વાયુ સજીવપેશીઓ માતે અત્યંત નુકશાનકારક છે ? 
  • O3

  • N2

  • NO2

  • SO2


28. ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાતો વાયુ કયો છે ? 
  • CH4

  • ત્રણેય

  • N2O

  • CFC


Advertisement
Advertisement
29. NOનું ઉદ્દગમ સ્થાન જણવો. 
  • સુપરસોનિક વિમાનનો ધુમાડો

  • હાઈડ્રોકાર્બન સંયોજનો 

  • ડાય ઑક્સિજનનું દહન 

  • પ્રકાશસંશ્ર્લેષણ પ્રક્રિયા 


A.

સુપરસોનિક વિમાનનો ધુમાડો


Advertisement
30. સમતાપ આવરણમાં કયા ઘટકની હાજરી હોય છે ? 
  • O3

  • H2O

  • Ar

  • CO2


Advertisement

Switch