કયો વાયુ સજીવપેશીઓ માતે અત્યંત નુકશાનકારક છે ?  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

21. દમ, કફ અને આંખોમાં બળતરા માટે કારણ્રૂપ પ્રદૂષક કયો છે ? 
  • CO2

  • SO2

  • NO2

  • O2


22. કયો પ્રદૂષક પ્રકાશસંશ્ર્લેષણનો વેગ ઘટાડે છે ? 
  • O3

  • CO2

  • SO2

  • NO2


23. સમતાપ આવરણમાં કયા ઘટકની હાજરી હોય છે ? 
  • O3

  • H2O

  • Ar

  • CO2


24. સમગ્ર જીવસૃષ્ટી માટે ઝેરી વાયુ કયો છે ? 
  • NO2

  • O3

  • SO2

  • O2


Advertisement
25. NOનું ઉદ્દગમ સ્થાન જણવો. 
  • સુપરસોનિક વિમાનનો ધુમાડો

  • હાઈડ્રોકાર્બન સંયોજનો 

  • ડાય ઑક્સિજનનું દહન 

  • પ્રકાશસંશ્ર્લેષણ પ્રક્રિયા 


26. સ્ટ્રેટોસ્ફિયરમાં મુખ્ય્તવે કયો વાયુ હોતો નથી ? 
  • N2

  • O3

  • H2

  • O3


Advertisement
27. કયો વાયુ સજીવપેશીઓ માતે અત્યંત નુકશાનકારક છે ? 
  • O3

  • N2

  • NO2

  • SO2


C.

NO2


Advertisement
28. નાઈટ્રોજન ડાયોક્સાઈડના ઑક્સિડેશનથી ખાતર તરીકે ઉપયોગી ......... બને છે. 
  • નાઈટ્રોલિયમ

  • નાઈટ્રાઈટ 

  • નાઈટ્રાઈડ

  • નાઈટ્રેટ


Advertisement
29. ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાતો વાયુ કયો છે ? 
  • CH4

  • ત્રણેય

  • N2O

  • CFC


30. નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી ? 
  • કાર્બન ડાયૉક્સાઈડ

  • મિથેન 

  • ઑક્સિજન 

  • પાણીની વરાળ


Advertisement

Switch