વરસાદના પાણીનો pOH ......... કરતાં વધુ હોય, તો તેવા વરસાદને ઍસિડ-વર્ષા કહે છે. from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

41. CO2 ની સરખામણીમાં CH4 ........ ગણો, N2O ગણો ...........  ગણો અને CFC ....... ગણો GWP ધરાવે છે. 
  • 3800, 38 લાખ, 25

  • 25, 3800, 380 લાખ

  • 38 લાખ, 25, 3800

  • 3800, 38, 38લાખ


42. ઍસિડ-વર્ષા માટે જવબદાર ઍસિડ ........... છે. 
  • HNO3, HCl

  • HNO3, CH3COOH

  • H2SO, HNO3

  • HCl, H2CO3


43. પ્રકાશ રાસાયનિક ધૂમ્ર ધુમ્મસ ............ થી ઉદ્દભવે છે. 
  • વાતાવરણમાં ભળતા કાર્બન મોનોક્સાઈડ પર સૂર્યપ્રકાશ પડવાથી

  • વાહનોમાંથી નીકળતા CO2 પર સૂર્યપ્રકાશ પડવાથી 

  • હવામાંના ભેજમાં ભળેલા CO2 પર સૂર્યપ્રકાશ પડવાથી

  • વાતાવરણમાં ભળતા નાઈટ્રોજન ઑક્સાઈડ અને હાઈડ્રોકાર્બન પર સૂર્યપ્રકાશ પડવાથી 


44. વરસદના પાણીની pH .......... કરતાં ઓછી હોય, તો તેવા વરસાદને ઍસિડ-વર્ષા કહે છે. 
  • 7

  • 5.6

  • 13

  • 1.6


Advertisement
Advertisement
45. વરસાદના પાણીનો pOH ......... કરતાં વધુ હોય, તો તેવા વરસાદને ઍસિડ-વર્ષા કહે છે.
  • 7.4

  • 12.4

  • 1

  • 7


A.

7.4


Advertisement
46. રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં ............. નો સમાવેશ થાય છે. 
  • ધૂળ ધૂમ્મસ

  • ધૂમ્ર ધુમ્મસ 

  • ધુમાડો ધુમ્મસ 

  • ત્રણેય


47. પારંપારિક ધૂમ્ર ધુમ્મસ એ ........... નું મિશ્રણ છે. 
  • ધુમાડો + હવામાં ભેજ + CO2 

  • ધુમાડો + હવામાનો ભેજ + SO2

  • ધુમાડો + CO2 + SO2 

  • ધુમાડો + હવામાનો ભેજ


48. ઍસિડ-વર્ષા માટે કયા મુખ્ય ઘટકો વાતાવરણમાં હોય છે ? 
  • કાર્બનના ઑક્સાઈડ

  • કાર્બન અને નાઈટ્રોજનના ઑક્સાઈડ

  • સલ્ફર અને નાઈટ્રોજનના ઑક્સાઈડ 

  • ફૉસ્ફરસ અને નાઈએટ્રોજનના ઑક્સાઈડ


Advertisement
49. ગ્લોબલ વૉર્મિંગ ઓઝોન કરતાં અડધો ફાળો ધરાવતો વાયુ કયો છે ? 
  • CFC

  • CH4

  • N2O

  • H2O


50. ધ્રુમ્ર ધુમ્મસમાંના ઘન રજકણોનો વ્યાસ કેટલો છે ?
  • 10-1 મીટર

  • 10-6 મીટર

  • 10-4 મીટર

  • 10-2 મીટર


Advertisement

Switch