પીવાના પાણીમાં ........... માત્રા ફ્લુરોસિસ રોગ માટે જવાબદાર છે. from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

71. નાઈટ્રિક ઑક્સાઈડની ઓઝોન સાથેની પ્રક્રિયાથી  ........ વાયુ ઉદ્દભવે છે. 
  • NO, N2

  • NO3, N2

  • NO2, O2

  • NO, N3


72. ધ્રુવિય સમતાપી વાદળોનું પ્રમાણ ઘટતાં ઓઝોન સ્તરનું ક્ષયન ........ છે. 
  • ઘટે.

  • થતું નથી. 

  • અચળ રહે.

  • વધે.


73. 45 ppm કરતાં વધુ માત્રામાં નાઈટ્રેટ યુક્ત પીવાના પાણીથી કયો રોગ થવાની શક્યતા છે ? 
  • ન્યુમોગ્લોબીનેમિયાં

  • મિથિનીમોગ્લોબિનેમિયા

  • મિથિનીમોગ્લુકોનિમિયા 

  • ન્યુમોકોનિયાસીસ 


Advertisement
74. પીવાના પાણીમાં ........... માત્રા ફ્લુરોસિસ રોગ માટે જવાબદાર છે.
  • F - 1 ppm 

  • F -2 ppm થી વધુ 

  • F -1 ppm થી વધુ 

  • F -1 ppm થી ઓછું 


B.

F -2 ppm થી વધુ 


Advertisement
Advertisement
75. ક્લોરોફ્લોરો કાર્બન વાય શામાં વપરાય છે ? 
  • ઑઈલ પેન્ટમાં

  • વીજ સર્કિટની બનાવટમાં 

  • ફોમ પ્લાસ્ટિક કપમાં

  • આપેલ બધામાં


76. ઓઝોન સ્તરનું ક્ષયન અતકાવવાનો ઉપાય કયો છે ? 
  • CFC ના ઉત્પાદનમાં 50 % ઘટાડો કરવાથી 

  • ODS નો ઉપયોગ ટાળવાથી 

  • A અને B બંને 

  • વધુ CO મુક્ત કરવાથી


77. જો પાણીની pH  .......... થી વધે તો પાણીમાં ક્લોરિનેશનની અસરને ઘટાડે છે.
  • 5.8

  • 8.5

  • 6.5

  • 5.6


78. ઓઝોન ક્ષયનથી કયા પ્રકારના રોગની શક્યતા વધે છે ? 
  • ચામડીનું કૅન્સર 

  • રુધિરનું કૅન્સર 

  • છાતીનું કૅન્સર 

  • ફેફસાંનું કૅન્સર 


Advertisement
79. ........ ની O3 સાથેની પ્રક્રિયાથી ઓઝોનની સાંદ્રતાં 40 % ઘટે છે. 
  • Cl

  • ClO

  • NOx

  • SOx


80. નાઈટ્રોજન ડાયૉક્સાઈડ વાયુની ઓઝોન સાથેની પ્રક્રિયાથી .......... વાયુ મળે છે. 
  • NO2, O2

  • NO3, O2

  • NO2, N2

  • N2O, N2


Advertisement

Switch