જમીનના પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ જણાવો.  from Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

91. NPK જેવા કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનમાં કઈ આડઅસર જોવા મળે છે ?
  • પાક અને શાકભાજીનું ઉત્પાદન ઘટે. 

  • પાણી શોષવાની ક્ષમતામાં ઘટાડો. 

  • જમીન કઠણ બને. 

  • આપેલ ત્રણેય


Advertisement
92. જમીનના પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ જણાવો. 
  • જંગલોનો નાશ

  • કીટકોનો અવિવેકી ઉપયોગ 

  • ઘન કચરાને જમીનમાં દાટવો.

  • આપેલ બધા જ


D.

આપેલ બધા જ


Advertisement
93. કયા ખાતરનો નિયમિત ઉપયોગ કરવાથી જમીનની ઍસિડિકતા વધે છે ?
  • પોટેશિયમ નાઈટ્રેટ

  • સુપર ફૉસ્ફેટ ઑફ લાઈમ 

  • એમોનિયમ સલ્ફેટ

  • યુરિયા


94. નીચેનામાંથી જૈવિક ખાતર કયું છે ?
  • છાણીયું ખાતર

  • રાઈઝોબિયમ 

  • રાઈઝોબિયમ, એઝેક્ટોબેક્ટર બંને

  • એઝેક્ટૉબૅક્ટર 


Advertisement
95. દાંત અને હાડકાં ની મજબૂતાઈ માટે જરૂરી ઘટક ......... છે. 
  • ક્લોરાઈડ

  • સલ્ફેટ 

  • ફ્લોરાઈડ 

  • સોડિયમ ક્લોરાઈડ


96. જંતુનાશક તરીકે જાણીતી ફૂગ કઈ છે ? 
  • ટ્રાઈકોડરમ

  • ટ્રાઈડાઈરમા 
  • બેટ્રેકોસ્યર્મમ 

  • ઓસિલેટોરિયા


97. કૃત્રિમ ખાતરમાં અશુદ્ધિ તરીકે કયા તત્વની હાજરી હોય છે ? 
  • Cd

  • As

  • Pb

  • આપેલ બધા જ 


98. પ્રતિ પરાસરણ પદ્ધતિમાં વપરાતા અર્ધ પરગમ્ય પડદાના છિદ્રનું કદ ......... જેટલું હોય છે. 
  • 0.001 μ

  • 0.0001 μ

  • 0.005 μ

  • 0.1 μ


Advertisement
99. પાક પર DDT નાં છંટકાવને લીધે કયું પ્રદૂષન ઉદ્દભવે છે ? 
  • હવાનું

  • જમીન અને હવાનું 

  • હવા અને પાણીનું

  • જમીન અને પાણીનું 


100. નીચેનામાંથી કુદરતી ખાતર કયું છે ? 
  • રાઈઝોબિયમ

  • કોમ્પોસ્ટ ખાતર 

  • એઝેક્ટોબેક્ટર

  • આલ્ગલ


Advertisement

Switch