àª˜àª¨ સપાટી પર થતું વાયુનું આપમેળે અધિશોષણ ઉષ્માક્ષેપક ઘટના છે, કારણ કે..... from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

11. અધિશોષણ દરમિયાન....
  • ΛH-TΛS ઋણ હોય

  • TΛS ધન હોય. 

  • ΛH ધન હોય 

  • TΛS બંને ΛG શૂન્ય


Advertisement
12.

 

ઘન સપાટી પર થતું વાયુનું આપમેળે અધિશોષણ ઉષ્માક્ષેપક ઘટના છે, કારણ કે.....

  •  

    પ્રણાલી માટે ΛH àªµàª§à«‡ છે.

  •  

    વાયુ માટે ΛS àª˜àªŸà«‡ છે.

  •  

    વાયુ માટે ΛS àªµàª§à«‡ છે.

  •  

    વાયુ માટે ΛG àªµàª§à«‡ છે.


B.

 

વાયુ માટે ΛS àª˜àªŸà«‡ છે.

CO2 વાયુ જેવા સમતલીય વાયુ અણુઓ વધુ કદ અને અણુભાર ધરાવતા હોવાથી વધુ વાનડરવાલ્સ આકર્ષણ ધરાવે છે.

CO2 વાયુ જેવા સમતલીય વાયુ અણુઓ વધુ કદ અને અણુભાર ધરાવતા હોવાથી વધુ વાનડરવાલ્સ આકર્ષણ ધરાવે છે.


Advertisement
13. વાયુનું ભૌતિક અધિશોષણ વધે છે.... 
  • તાપમાનમાં વધારો થતાં

  • અધિશોષકની સપાટીના ક્ષેત્રફળમાં ઘટાડો થતાં 

  • તાપમાનમાં ઘટાડો થતાં 

  • વાનડરવાલ્સ બળની પ્રબળતામાં ઘટાડો થતાં


14. નીચેનામાંથી કયો વાયુ સૌથી વધુ પ્રમાણમાં સક્રિયકૃત ચારકોલ પર અધિશોષિત થાય છે ?
  • N2

  • CO2

  • CH4

  • Ar


Advertisement
15.

 

નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?

  •  

    ભૌતિક અધિશોષણ પરિવર્તનીય છે. જ્યારે રાસાયણિક અધિશોષણ અપરિવર્તનીય છે.

  •  

    ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી જ્યારે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ હોય છે.

  •  

    રાસાયણિક અધિશોષણ માટે ઊંચી સક્રિયકરણ શક્તિ જરૂરી છે.

  •  

    ઉચા દબાણે ભૌતિક અધિશોષણ જ્યારે નીચા દબાણે રાસાયણિક અધિશોષન જોવા મળે છે.


16. ધારો કે m એ અધિશોષકનો જથ્થો અને x એ અધિશોષિતનો જથ્થો હોય, તો અધિશોષણ માટે નીચેનામાંથી કયું યોગ્ય નથી ?
  • અચળ તાપમાને left parenthesis straight T right parenthesis space open parentheses straight X over blank close parentheses space equals straight f left parenthesis straight P right parenthesis

  • straight x over straight m space equals space straight P space cross times space straight T
  • open parentheses straight x over straight m close parentheses space straight એ space straight P space equals space straight f left parenthesis straight T right parenthesis
  • આપેલ પૈકી પણ નહી 


17. નીચેનામાંથી કયું ઉદાહરણ અધિશોષણનું છે ?
  • કૅલ્શિયમ ક્લોરાઇડ પર પાણી 

  • ધાતુની સપાટી પર ઑક્સિજન

  • સિલિકા જેલ પર પાણી 

  • સંપુર્ણ શુદ્વ નિકલ ધાતુની સપાટી પર હાઇડ્રોજન 


18. 298 K તાપમાને 1 ગ્રામ ચારકોલ વડે અધિશોષિત થતા વાયુઓ H2, CH4, CO2 અને NH3 હોય, તો તેમના કદનો ઊતરતો ક્રમ કયો હશે ?
  • CH4 > CO2 > NH3 > H2

  • CO> NH3 > H2 > CH4

  • NH3 > CO2 > CH4 > H2

  • H2 > CH4 > CO2 > NH3


Advertisement
19. અધિશોષણ ઘટનાની સંતુલન સ્થિતિએ કયું યોગ્ય છે ?
  • ΛH > TΛS

  • ΛH < TΛS

  • ΛH > 0

  • ΛH = TΛS


20. ભૌતિક અધિશોષણમાં, અધિશોષક દ્વારા કોઈ પણ ચોક્કસ વાયુનું અધિશોષણ શક્ય નથી. કારણ કે, 
  • તે પ્રતિવર્તી પ્રક્રિયા હોવાથી

  • વાનડર-વાલ્સ આકર્ષકબળ સાર્વત્રિક હોવાથી 

  • વાયુઓ એ આદર્શ વાયુ તરીકે વર્તતા હોવાથી 

  • અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોવાથી 


Advertisement

Switch