લૅંગ્મ્યુર અધિશોષણ સમતાપી નીચેનામાંથી કઈ ધારણા ઉપર આધારિત છે ? from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

31. લૅગ્મ્યૂર અધિશોષણ સમતાપીમાં નીચેના પૈકી કઈ ધારણા કરવામાં આવી હતી ?
  • આ અધિશોષણમાં બહુઆણ્વિય સ્તરો રચાય છે.

  • તેની અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઓછું હોય છે.

  • અધિશોષણ અણુઓ એકબીજાને આકર્ષે છે.

  • દરેક અધિશોષણ સ્થાન સમાન છે તથા તે કણોનું અધિશોષણ કરવાની શક્તિ ધરાવે છે.


32. નીચેનામાંથી કયું વિધાન ફ્રુન્ડલીચ અને લૅંગ્મ્યુર અધિશોષણ સમતાપી માટે ખોટું છે ?
  • અધિશોષણ એક આણ્વિય અથવા બહુઆણ્વિય હોઈ શકે છે.

  • દબાણ વધારતાં અધિશોષણની માત્રા વધે છે.

  • તાપમાન વધારતાં અધિશોષણની માત્રા ઘટે છે.

  • અધિશોષણને માત્રા પર અધિશોષક કણોનું કદ અસર કરતું નથી.


Advertisement
33. લૅંગ્મ્યુર અધિશોષણ સમતાપી નીચેનામાંથી કઈ ધારણા ઉપર આધારિત છે ?
  • અધિશોષણ બહુઆણ્વિય સ્તરો ધરાવે છે.

  • બધા જ અધિશોષણ સ્થાન સમાન છે અને બધાની અધિશોષણ ક્ષમતા સમાન છે.

  • અધિશોષણ ઉષ્માનું મૂલ્ય અધિશોષણ સાથે સંબંધ ધરાવે છે.

  • અધિશોષિત અણુઓ એકબીજા ઉપર જમા થાય છે.


B.

બધા જ અધિશોષણ સ્થાન સમાન છે અને બધાની અધિશોષણ ક્ષમતા સમાન છે.


Advertisement
34. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં bold x over bold P bold space bold rightwards arrow bold space bold P ના આલેખમાં દબાણનું મૂલ્ય વધારતાં તે એકદમ ઝડપથી વધી જતું નથી કારણ કે.... 
  • તે બહુ આણ્વિય અધિશોષણ ન હોવાથી

  • તે બહુ આણ્વિય અધિશોષણ હોવાથી 

  • તે એક આણ્વિય અધિશોષણ હોવાથી 

  • straight x over straight mનું મૂલ્ય ખુબ જ ઓછું હોવાથી 

Advertisement
35. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં નું મૂલ્ય ............ છે.
  • બધા કિસ્સાઓમાં 0 અને 1 ની વચ્ચે

  • ભૌતિક અધિશોષણમાં 1

  • રાસાયણિક અધિશોષણમાં 1 (એક)

  • બધા કિસ્સાઓમાં 2 અને 4 ની વચ્ચે


36. ઉંચા દબાણે લૅંગ્મ્યુર અધિશોષણ, સમતાપી માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે ?
  • straight x over straight m space equals space fraction numerator 1 over denominator a times p end fraction
  • straight x over straight m space equals space b over a
  • straight x over straight m space equals space a over b
  • straight x over straight m space equals space a p

37. અધિશોષણ સમતાપી માટે નીચેનામાંથી કયો વક્ર સંબંધિત નથી ?

38. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી માટેનું સમીકરણ કયું છે ?
  • log straight x over straight m space equals space logC space plus space 1 over straight n lokK
  • log straight m over straight x space equals space logK space plus space 1 over straight n lopP
  • log straight x over straight m equals space logK space plus space 1 over straight n logP
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
39. લૅંગ્મ્યુર અધિશોષણ સમતાપી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
  • નીચા દબાણે straight x over straight m space equals space K p

  • ઊંચા દબાણે straight x over straight m space equals space K p

  • log open parentheses x over m close parenthesesવિરુદ્વ નો આલેખ સીધી રેખા છે.
  • દબાણની મધ્યવર્તી અવસ્થામાં straight m over straight x equals space K P to the power of begin inline style 1 over n end style end exponent


40.

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી માટેનું સમીકરણ કયું યોગ્ય છે ? 

  • straight x over straight m equals space K P to the power of equals n end exponent
  • straight x space equals space straight m times KP to the power of begin inline style 1 over straight n end style end exponent
  • straight x over straight m space equals space K P to the power of begin inline style 1 over n end style end exponent
  • આપેલ બધા જ 


Advertisement

Switch