પ્રતિવર્તી પ્રક્રિયા માટે ઉદ્દીપક એ એવો પદાર્થ છે કે જે...  from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

41. દ્વાવણ માટે લૅંગ્મ્યૂર અધોશોષણ સમતાપીનું સમીકરણ નીચેનામાંથી કયું યોગ્ય છે ?
  • straight x over straight m space equals space fraction numerator a c over denominator 1 space plus space b c end fraction
  • straight m over straight x space equals space fraction numerator 1 space plus space b c over denominator a c end fraction
  • straight m over straight x space equals space 1 over K times 1 over C to the power of 1 over n end exponent
  • આપેલ પૈકી એક પણ નહી 


42. નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ વિષમાંગ ઉદ્દીપન માટેની છે ?
bold left parenthesis bold I bold right parenthesis bold space bold 2 bold SO subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold plus bold space bold O subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold rightwards arrow with bold space bold space bold space bold space bold space bold space bold space bold NO subscript bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space on top bold space bold 2 bold SO subscript bold 3 bold left parenthesis bold s bold right parenthesis end subscript
bold left parenthesis bold II bold right parenthesis bold space bold 2 bold SO subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold rightwards arrow with bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold left square bracket bold Pt subscript bold left parenthesis bold s bold right parenthesis end subscript bold right square bracket bold space bold space bold space bold space bold space bold space bold space bold space on top bold space bold 2 bold SO subscript bold 3 bold left parenthesis bold s bold right parenthesis end subscript
bold left parenthesis bold III bold right parenthesis bold space bold N subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold plus bold space bold 3 bold H subscript bold 2 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space bold rightwards arrow with bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold space bold left square bracket bold Fe subscript bold left parenthesis bold s bold right parenthesis end subscript bold right square bracket bold space bold space bold space bold space bold space bold space bold space on top bold space bold 2 bold H subscript bold 3 bold left parenthesis bold g bold right parenthesis end subscript bold space
bold left parenthesis bold IV bold right parenthesis bold space bold CH subscript bold 3 bold COOCH subscript bold 3 bold left parenthesis bold l bold right parenthesis end subscript bold space bold plus bold space bold H subscript bold 2 bold O subscript bold left parenthesis bold 1 bold right parenthesis end subscript bold space bold rightwards arrow with bold space bold space bold space bold space bold space bold space bold left square bracket bold H to the power of bold plus subscript bold 9 bold aq bold right parenthesis end subscript bold right square bracket bold space bold space bold space bold space bold space bold space bold space on top bold space bold CH subscript bold 3 bold COOH subscript bold left parenthesis bold aq bold right parenthesis end subscript bold space bold plus bold space bold CH subscript bold 3 bold OH subscript bold left parenthesis bold aq bold right parenthesis end subscript
  • (II), (III), (IV)

  • (II), (III)

  • (IV)

  • (I), (II), (III)


43.

 

27degree àª¸à«‡ તાપમાને 1 લિટર ક્ષમતા ધરાવતા એક પાત્રમાં 6.0 ગ્રામ વજન ધરાવતા ચારકોલના ટુકડાને એક વાયુના સંપર્કમાં લાવવામાં આવે છે, તો વાયુના દબાણમાં 700 થી 400 મિમિનો ઘટાડો થાય છે, તો STP એ વાયુનું કદ કેટલું હશે ? (ચારકોલના ટુકડાની ઘનતા = 1.5 ગ્રામ સેમી-3)

  •  

    30 મિલિ

  •  

    120 મિલિ

  •  

    60 મિલિ

  •  

    90 મિલિ


44.

 

1 M 50 મિલિ ઓક્ઝેલિક ઍસિડને 0.5 ગ્રામ લાકડાના ભૂકા સાથે હલાવવામાં આવે છે. આથે અધિશોષણ ઘટના શક્ય બને છે. અધિશોષણ ઘટના પછી દ્વાવણની અંતિમ સાંદ્વતા 0.6 M છે, તો પ્રતિગ્રામ લાકડાના ભૂકા વડે અધિશોષિત થયેલ ઓક્ઝેલિક ઍસિડ [H2C2O4] ની માત્રા(જથ્થો) કેટલો હશે ?

  •  

    4.05 àª—્રામ

  •  

    7.05 àª—્રામ

  •  

    5.04 àª—્રામ

  •  

    2.08 àª—્રામ


Advertisement
Advertisement
45. પ્રતિવર્તી પ્રક્રિયા માટે ઉદ્દીપક એ એવો પદાર્થ છે કે જે... 
  • પુરોગામી પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે.

  • પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારના મૂલ્યમાં ઘટાડો કરે છે.

  • પ્રતિવર્તી પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરે છે.

  • પ્રક્રિયાની સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવાના સમયમાં ઘટાડો કરે છે.


D.

પ્રક્રિયાની સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવાના સમયમાં ઘટાડો કરે છે.


Advertisement
46. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી દ્વાવણોને લાગુ પાડવામાં આવે, તો તેના માટે નીચેનામાંથી કયું સમીકરણ લાગુ પડશે ? 
  • straight m over straight x space equals space fraction numerator 1 space plus space b c over denominator a c end fraction
  • straight m over straight x space equals space 1 over K times C to the power of begin inline style 1 over n end style end exponent
  • straight x over straight m equals fraction numerator a c over denominator 1 space plus space b c end fraction
  • straight x over straight m equals K times C to the power of begin inline style 1 half end style end exponent

47. પેટ્રૉરસાયણ ઉદ્યોગમાં આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને સીધું જ ગેસોલિનમાં કોણ ફેરવે છે ?
  • પ્લેટિનમ

  • આર્યન 

  • ZSM-5

  • નિકલ


48.

 

એક ઘનની સપાટી પર 20 % N2 વાયુ અધિશોષિત થયેલો છે. આ સપાટીને ગરમ કરવામાં આવે છે ત્યારે વાયુ સપાટી છોડીને 0.001 વાતાવરણ દબાણે અને 298 K તાપમાને 2.46 સેમી3 કદના પાત્રમાં જમા થાય છે. જો સપાટીની ઘનતા 6.023 × 1014 àª¸à«‡àª®à«€-2 અને સપાટીનું ક્ષેત્રફળ 1000 સેમી2 હોય, તો N2 વાયુ દ્વારા રોકાયેલ સપાટીની બાજુઓની સંખ્યા કેટલી હશે ?

  •  

    8

  •  

    2

  •  

    5

  •  

    4


Advertisement
49.
પૃષ્ઠ ઉદ્દીપનીય પ્રક્રિયાના વેગમાં વધારો કરવા માટે નીચેનામાંથી કયાં પરિબળો જવાબદાર છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
I. ઉદ્દીપક એ પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયા થવા માટેની યોગ્ય દિશા પૂરી પાડે છે.
II. પ્રક્રિયકના અણુઓની અધિશોષણ ઉષ્માના ઉપયોગ દ્વારા ઉદ્દીપક પ્રક્રિયકોના અણુઓની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે.
III. ઉદ્દીપક એ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જામાં વધારો કરે છે.
IV. ઉદ્દીપકની સપાટી ઉપર રહેલાં સક્રિય કન્દ્રો પર થતા અધિશોષણને લીધે પ્રક્રિયક અણુઓની સાંદ્વતામાં વધારો કરે છે.
  • (I), (II)

  • (I), (II), (IV)

  • (II), (IV)

  • (I), (II), (III)


50. ઉદ્દીપકના ઉપયોગવાળી પ્રક્રિયામાં ઉદ્દીપકોનો ફાળો જણાવો : 
  • સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે.

  • એન્થાલ્પી ફેરફાર પર અસર કરે.

  • સક્રિયકરણ ઊર્જામાં વધારો કરે.

  • મુક્ત ઊર્જામાં થતા ફેરફાર પર અસર કરે. 


Advertisement

Switch