કલિલ દ્વાવણો માટે નીચેનામાંથી કયો ગુણધર્મ યોગ્ય છે ? from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

Advertisement
71. કલિલ દ્વાવણો માટે નીચેનામાંથી કયો ગુણધર્મ યોગ્ય છે ?
  • કલિલ કણોને અતિશક્તિ આથી સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી પણ સ્પષ્ટ જોઈ શકતા નથી.

  • અર્ધપારાગમ્ય પડદામાંથી કણો ધીમા વેગથી પ્રસરણ પામે છે.

  • કલિલ કણો ગુરુત્વાકર્ષણના પ્રભાવ હેઠળ ધીમા વેગથી પ્રસરણ પામે છે.

  • આપેલ બધાં જ વિધાનો સાચાં છે.


D.

આપેલ બધાં જ વિધાનો સાચાં છે.


Advertisement
72. મિસેલ માટે નીચેનાં વિધાનોને ધ્યાનમાં લો : 
(i) ક્રાંતિક મિસેલ સાંદ્વતાએ પૃષ્ઠ સક્રિય પદાર્થોના દ્વાવણના કેટલા ગુણધર્મો જેવા કે મોલર વાહકતા, પૃષ્ઠતાણ, અભિસરણ દબાણમાં નાટકીય ફેરફાર થાય છે.
(ii) ચોક્કસ તાપમાનથી નીચા તાપમાને આયોનિક પૃષ્ઠ સક્રિય પદાર્થો રચી શકતા નથી.
(iii) જલીય દ્વાવણોમાં મિસેલ રચનાની એન્થાલ્પી થોડી ઋણ હોય છે.
તેમાંથી કયા વિધાન સાચાં છે.
  • (i) (ii)

  • (i) (iii)

  • (i) (iv)

  • (ii)(iii)(iv)


73. નીચેનામાંથી કોઇ જોડ ખોટી છે ?
(i) સ્ટાર્ચ દ્વાવણ : સોલ 
(ii) જલીય NaCl : સાચું દ્વાવણ 
(iii) દૂધ : ઇમલ્શન
(iv) જલીય BaSO4: સાચું દ્વાવણ
  • (iii)

  • (iv)

  • (ii)

  • (i)


74. ફોગ એ કેવા પ્રકારની કલિલ પ્રણાલીનું ઉદાહરણ છે ?
  • પ્રવાહીમાં વિક્ષેપિત વાયુ

  • તેલમાં વિક્ષેપિત ફેટ 

  • વાયુમાં વિક્ષેપિત વાયુ

  • વાયુમાં વિક્ષેપિત ઘન 


Advertisement
75. લાયોફિલિક કલિલની સ્થિરતા શાને આભારી છે ?
  • તેમના કણો પરનો વીજભાર

  • તેમના કણો ઉપર રહેલ વિક્ષેપન માધ્યમનું સ્તર 

  • તેમના કણોનું નાનું કદ 

  • તેમના કનોનું મોટું કદ


76. જો વિક્ષેપત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ ઘન હોય તો, તે કલિલ કયા નામે ઓળખાય છે ?
  • સોલ

  • જૅલ 

  • ઇમ્લ્શન 

  • ફોમ


77. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
  • દરેક ઘન પદાર્થ ક્લિલ અવસ્થામાં ફેરવાઇ શકે છે.

  • કલિલકણો વીજભાર ધરાવે છે. 

  • કલિલકણોમાં વિદ્યુતવિભાજ્ય ઉમેરવાથી ઊર્ણનની ઘટના શક્ય બને છે.

  • દરેક ઘન પદાર્થ લાયૂફિલિક કલિલ બનવાની ક્ષમતા ધરાવે છે.


78. દુધ એ....... 
  • ફેટમાં વિક્ષેપિત પાણી

  • તેલમાં વિક્ષેપિત ફેટ 

  • પાણીમાં વિક્ષેપિત ફેટ

  • તેલમાં વિક્ષેપિત પાણી


Advertisement
79. નીચેનામાંથી લાયોફિલિક અને લાયોફોબિક કલિલની સાચી લાક્ષણિકતા કઈ છે ?
  • લાયોફોબિક કલિલ સરળતાથી સ્કંદન પામે છે,જ્યારે લાયોફિલિક સ્કંદન પામતા નથી.

  • લાયોફોબિક કલિલ ઉચ્ચ જલીયકરણ શક્તિ ધરાવે છે, જ્યારે લાયોફિલિક કલિલ ધરાવતા નથી. 

  • લાયોફિબિક કલિલની સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ વિક્ષેપન માધ્યમ કરતાં નીચાં હોય છે, 

  • સોનાના કલિલ સોલ અપરિવર્તનીય છે કારણ્ણ કે સોનું પાછું મેળવી શકાતું નથી.


80. નીચેનામાંથી કયું હાઇડ્રોફોબિક સોલ છે ?
  • આર્સેનિક સલ્ફાઇડ (As2S3) દ્વાવણ

  • સ્ટાર્ચ દ્વાવણ 

  • ગુંદર દ્વાવણ 
  • પ્રોટીન દ્વાવણ 


Advertisement

Switch