જે જગ્યાએ નદીઓ દરિયાને મળે છે ત્યાં ડેલ્ટાના નિર્માણ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા જવાબદાર છે ? from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

101. bold Agl over bold Ag to the power of bold plus ના દ્વાવણ માટે નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજ્યનું સ્કંદન મૂલ્ય મહત્તમ હશે ?
  • NaCl

  • Na3PO4

  • Na2SO4

  • Na2S


102. કલિલ દ્વાવણોની બનાવટ માટે નીચેનામાંથી કઈ પદ્વતિ ઉપયોગી નથી ?
  • વિદ્યુતીય વિક્ષેપન

  • સ્કંદન 

  • પેપ્તીકરણ 

  • યાંત્રિક વિક્ષેપન


Advertisement
103. જે જગ્યાએ નદીઓ દરિયાને મળે છે ત્યાં ડેલ્ટાના નિર્માણ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા જવાબદાર છે ?
  • ઇમલ્શીફિકેશન

  • સ્કંંદન 

  • કલિલની બનાવટ 

  • પેપ્ટીકરણ


B.

સ્કંંદન 


Advertisement
104. હાર્ડી-શુલ્ઝરનો નિયમ પુરવાર કરે છે  કે,
  • પૃષ્ઠસક્રિય પદાર્થની હાજરીમાં જ મિસેલ સ્કંદન પામે છે.

  • વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપન કલા હંમેશાં સમાન વીજભાર ધરાવતા હોવા જોઇએ.

  • દ્વાવણનો સુવર્ણ-આંક શૂન્ય હોવો જોઇએ

  • વિરુદ્વ વીજભાર ધરાવતાં દ્વાવનોમાં સ્કંદન કરતા આયોનોનો જેમ વીજભાર વધુ તેમ તેની સ્કંદન-ક્ષમતા વધુ 


Advertisement
105. નીચેનામાંથી કોણ ટિંડલ અસર દર્શાવશે ?
  • નીચી ક્રાંતિક મિસેલ સાંદ્વતાએ સાબુનું દ્વાવણ

  • સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્વાવણ 

  • ખાંડ (C12H22O11) નું જલીય દ્વાવણ

  • ઉંચી ક્રાંતિક મિસેલ સાંદ્વતાએ સાબુનું દ્વાવણ 


106. ટિંડલ અસર એ સૌથી વધુ અસર કરશે ?
  • હાઇડ્રોફોબિક સોલ

  • હાઇડ્રોફિલિક સોલ અને NaCl

  • સ્ટાર્ચ દ્વાવણ 

  • B અને C બંને


107. સિલ્વર નાઇટ્રેટના દ્વાવણમાં KI ઉમેરવાથી બનતા દ્વાવણને કઈ રીતે લખી શકશે ?
  • Agl NO3-

  • AgI I-

  • AgI Ag+

  • NO3- AgI Ag+


108. લોહીને વહેતું અટકાવવા માટે ફેરિક ક્લોરાઇડ (FeCl3) વપરાય છે, કારણ કે,
  • ઋણ વીજભારિત લોહીના દ્વાવનનું Cl- આયનો સ્કંદન કરે છે.

  • ઋણ વીજભારિત લોહીના દ્વાવનનું Fe3+ આયનો સ્કંદન કરે છે.

  • ધન વીજભાર લોહીના દ્વાવણનું Fe3+ આયનો સ્કંદન કરે છે.

  • ધન વીજભાર લોહીના દ્વાવણનું Clઆયનો સ્કંદન કરે છે.


Advertisement
109.
10 લિટર દ્વાવણનું બે કલાકમાં અવક્ષેપન કરવા માટે સોડિયમ ક્લોરાઇડનું અલ્પતમ પ્રમાણ ગ્રામ જરૂરી હોય, તો સોડિયમ ક્લોરાઇડનું સ્કંદન મૂલ્ય કેટલું હશે ?
  • 0.1

  • 0.0585

  • 1.0

  • 0.585


110. આકાશનો ભુરો રંગ કોને આભારી છે ?
  • સૂર્યનાં કિરણોનું થતું પ્રકીર્ણન

  • વાતાવરણમાં રહેલા ધૂળના કણો વડે થતું પ્રકાશનું પ્રકીરણ 

  • ઓઝોન સ્તર વડે થતું પ્રકાશનું પ્રકીર્ણન 

  • આપેલ બધાજ


Advertisement

Switch