નીચેનામાંથી કોનો સ્કંદનમાં સમાવેશ થતો નથી ? from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

111. કેટલાંક કલિલમય દ્વાવણોના સુવર્ણ-આંક નીચે દર્શાવેલ છે :

તો તે કલિલમય દ્વાવણોના રક્ષક સ્વભાવનો સાચો ક્રમ જણાવો.
  • A = B = C

  • A > B > c

  • B > A > C

  • C > B > A


112.

 

રક્ષક કલિલ A,B,C અને D ના સુવર્ણ-આંક અનુક્રમે 0.50, 0.01, 0.10 અને 0.005 છે, તો તેમની રક્ષક-ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.

  •  

    A < C < B < d

  •  

    B < D <  A < C

  •  

    D < A < C < B

  •  

    C < B < D < A


Advertisement
113. નીચેનામાંથી કોનો સ્કંદનમાં સમાવેશ થતો નથી ?
  • ફેરિક ક્લોરાઇડના ઉપયોગ દ્વારા લોહી વહેતું અટકાવવાની ક્રિયા

  • ડેલ્તા પ્રદેશનું નિર્માણ 

  • પેપ્ટીકરણ

  • પોટાશ એલમ વડે પીવાના પાણીનું શુદ્વિકરણ 


C.

પેપ્ટીકરણ


Advertisement
114. એક લિલમય પ્રણાલીના કણો વિદ્યુતક્ષેત્રની હાજરીમાં કૅથોડ તરફ આકર્ષાય છે. જો આ જ દ્વાવણના સ્કંદનનો અભ્યાસ bold K subscript bold 2 bold SO subscript bold 4 bold space bold left parenthesis bold I bold right parenthesis bold comma bold space bold Na subscript bold 3 bold PO subscript bold 4 bold left parenthesis bold II bold right parenthesis bold comma bold space bold K subscript bold 4 bold left square bracket bold Fe bold left parenthesis bold CN bold right parenthesis subscript bold 6 bold space bold left parenthesis bold III bold right parenthesis bold spaceઅને bold NNaCl bold space bold left parenthesis bold IV bold right parenthesis વાપરીને કરવામાં આવે, તો તેમની સ્કંદન ક્ષમતાનો ક્રમ કયો યોગ્ય છે ?
  • (III) > (II) > (I) > (IV)

  • (IV) > (III) > (I) > (II)

  • (III) > (I) > (II)) > (IV)

  • (I) > (II) > (III) > (IV)


Advertisement
115. સુવર્ણ અંક એટલે....
  • ફેર્રિક હાઇડ્રોક્સાઇડના 10 મિલિ સોલમાં જ્યારે 10%  NaCl નું દ્વાવણ ઉમેરવામાં આવે છે ત્યારે થતા સ્કંદનને અટકાવવા માટે જરૂરી કલિલના જથ્થાને તેનો સુવર્ણ-આંક કહે છે.

  • લાયોફિલિક કલિલમાં તેનું સ્કંદન કરવા માટે ઉમેરવા પડતા સોનાના મિલિગ્રામ જથ્થાને સુવર્ણ-આંક કહે છે.
  • વિદ્યુતવિભાજ્યનું સ્કંદન કરવા માટે ઉમેરવા પડતા કલિલને સુવર્ણ-આંક કહે છે.

  • સોનાના 10 મિલિ સોલમાં જ્યારે 10% NaClનું દ્વાવણ ઉમેરવામાં આવે છે, ત્યારે થતા સ્કંદનને અટકાવવા માટે જરૂરી રક્ષક કલિલના જથ્થાને તેનો સુવર્ણ-આંક કહે છે.


116. 10 મિલિ સોનાના કલિલ સોલનું સંપૂર્ણ સ્કંદન 0.25 ગ્રામ સ્ટાર્ચ ઉમેરવાથી થાય છે, તો સ્ટાર્ચનો સુવર્ણ અંક કેટલો થશે ?
  • 250

  • 2.55

  • 0.25

  • 0.025


117.

 

સોનાના 100 મિલિ કલિલમય દ્વાવણમાં 1 મિલિ 10 % NaClદ્વાવણ ઉમેરતાં પહેલાં 0.25 ગ્રામ સ્ટાર્ચ ઉમેરવાથી તેનું સ્કંદનથી રક્ષણ થાય છે, તો સ્ટાર્ચનો સુવર્ણ-આંક કેટલો થશે ?

  •  

    0.25

  •  

    2.5

  •  

    25

  •  

    250


118. સુવર્ણ-આંક માપી શકાય છે.....
  • લાયોફિલિક કલિલ ઉપર લાયોફોબિક કલિલની રક્ષણક્રિયા

  • પ્રમાણિત લાલ સોનાના સોલમાં સોનાના મિલિગ્રામની સંખ્યા 

  • સોનાના કલિલ સોલની સ્થાયિતા

  • લાયોફોબિક કલિલ ઉપર લાયોફિલિક કલિલની રક્ષણક્રિયા


Advertisement
119.
જિલેટિન, હિમોગ્લોબિન અને સોડિયમ એસિટેટના સુવર્ણ-આંક અનુક્રમે 0.005, 0.05 અને 0.7 છે, તો તેમની રક્ષણ ક્ષમતાનો ક્રમ કયો યોગ્ય હશે.
  • જિલેટિન > હિમોગ્લોબીન > સોડિયમ એસિટેટ

  • જિલેટિન < હિમોગ્લોબીન < સોડિયમ એસિટેટ

  • હિમોગ્લોબીન > જિલેટિન > સોડિયમ એસિટેટ

  • સોડિયમ એસિટેટ > જિલેટિન > હિમોગ્લોબીન


120. સુવર્ણ-આંક કોની સાથે સંબંધિત છે ?
  • રેડિયો ઍક્ટિવિટી

  • વાયુ સમીકરણ 

  • કલિલ

  • ગતિજ ઊર્જા


Advertisement

Switch