માખણ કેવા પ્રકારનું કલિલ છે. from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

121. નીચેનામાંથી કોનો સુવર્ણ અંક સૌથી ઓછો છે ?
  • સ્ટાર્ચ

  • જિલેટિન

  • આલ્બ્યુમિન 

  • લોહી


122. પાણી/તેલ ઇમલ્શન બનાવવા માટે નીચેનામાંથી કયો ઇમલ્શીફાયર એજન્ટ ઉપયોગી છે ?
  • પ્રોટીન

  • અદ્વાવ્ય સાબુ

  • ગુંદર 

  • દ્વાવ્ય સાબુ


123. નીચેનામાંથી ઇલ્મશનફાયર પદાર્થ કયો છે ?
  • અગર 

  • દૂધ 

  • માખણ 

  • કોડલિવર ઑઇલ


124. A, B, C અને D ના સુવર્ણ-આંક અનુક્રમે0.04, 0.002, 10 અને 25 છે, તો A, B, C અને D નો રક્ષક ક્ષમતાનો ક્રમ કયો થશે ?
  • D > C > B > A

  • B > A > C > D

  • C > A > B > D

  • A > B > C < D


Advertisement
125. વેનિશિંગ ક્રીમ કયા પ્રકારનું ઇમલ્શન છે.
  • તેલ/તેલ

  • તેલ/પાણી 

  • પાણી/પાણી 

  • પાણી/તેલ 


126. સુવર્ણ-આંક કોની સાથે સંયોજિય છે ?
  • લાયોફોબિક કલિલ  અને H2O NaCl

  • માત્ર લાયોફિલિક કલિલ

  • લાયોફિલિક અને લાયોફોબિક કલિલ બંને

  • આપેલ પૈકી એક પણ નહી


127. ઇલ્મશનફાયર એ એવો પદાર્થ છે કે જે...
  • ઇમલ્શનને સમાંગ બનાવે છે.

  • ઇમલ્શનનું સમુચ્ચય પ્રેરે છે.

  • ઇમલ્શનને સ્થાયી બનાવે છે.

  • પ્રવાહીમાં પ્રવાહીના વિક્ષેપનને પ્રેરે છે.


128. ગાયનું દુધ અને કુદરતી ઇમલ્શનનું ઉદાહરણ છે કે જેનું સ્થાયીકરણ શેના વડે થયેલું હોય છે ?
  • ચરબી

  • પાણી 

  • કેસિન 

  • આયન


Advertisement
129. નીચેનામાંથી સારામાં સારો રક્ષિત કલિલ કયો છે ?
  • અરેબિક ગમ (સુવર્ણ-આંક 0.15)

  • એગ આલ્બ્યુમિન (સુવર્ણ-આંક = 0.008)

  • જિલેટિન (સુવર્ણ-આંક = 0.005 )

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
130. માખણ કેવા પ્રકારનું કલિલ છે.
  • પ્રવાહીમાં ઘન

  • પ્રવાહીમાં પ્રવાહી 

  • ઘનમાં પ્રવાહી 

  • પ્રવાહીમાં વાયુ


B.

પ્રવાહીમાં પ્રવાહી 


Advertisement
Advertisement

Switch