નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

161. અધિશોષણ દરમિયાન કયું વિધાન સાચું છે ?
  • ભૌતિક અધિશોષન એ એક આણ્વિય જ્યારે રાસાયણિક અધિશોષણ એ બહુઆણ્વિય છે.

  • ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બંને એક આણ્વિય છે.

  • ભૌતિક અધિશોષણ એ બહુઆણ્વિય જ્યારે રાસાયણિક એ એક આણ્વિય છે.

  • ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બંને બહુઆણ્વિય છે.


162. ફેરિક હાઇડ્રોક્સાઇડ [Fe(OH)3]ના કલિલ સોલ માટે નીચેનામાંથી કયો વિદ્યુત વિભાજ્ય સૌથી વહુ અસરકારક હશે ? 
  • K2SO4

  • KCl

  • K2[Fe(CN)6]

  • Na2C2O4


163. કલિલ દ્વાવણોની સ્થિરતાનો આધાર....
  • કલિલકણો પરનો વીજભાર 

  • ટિંડલ અસર દર્શાવવાની ક્ષમતા

  • કલિલ કણોનું કદ 

  • વિદ્યુતક્ષેત્રની અસર દર્શાવવાની ક્ષમતા 


Advertisement
164. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  • જેમ વાયુનું ક્રાંતિક તાપમાન નીચું તેમ તેનું આધિશોષણ વધુ થાય છે.

  • ક્રાંતિક તાપમાનની ઉંચા તાપમાને વાયુનું અધિશોષણ થી શકતું નથી.

  • જેમ વાયુનું ક્રાંતિક તાપમાન વધુ તેમ તેનું અધિશોષણ વધુ હોય છે.

  • વાયુ માટે જેમ વાનડરવાલ્સ અચલાંક નું મૂલ્ય વધુ હોય તેનું અધિશોષણ ઘટે છે.


C.

જેમ વાયુનું ક્રાંતિક તાપમાન વધુ તેમ તેનું અધિશોષણ વધુ હોય છે.


Advertisement
Advertisement
165. નીચેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે યોગ્ય ઉદ્દીપકની પસંદગી માટે કોલમ-I ને કૉલમ-II સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

  • (1)-(d), (2)-(a), (3)-(b), (4)-(c)

  • (1)-(a), (2)-(b), (3)-(c), (4)-(d)

  • (1)-(b), (2)-(c), (3)-(d), (4)-(a)

  • (1)-(c), (2)-(d), (3)-(a), )40-(b)


166. કોલમ-I ને કોલમ-II સાથે જોડી યોગ્ય વિકલ્પ પસ્સંદ કરો :
  • (1)-(c), (2)-(d), (3)-(b), (4)-(a)

  • (1)-(a), (2)-(b), (3)-(c), (4)-(d)

  • (1)-(b), (2)-(c), (3)-(d), (4)-(a)

  • (1)-(d), (2)-(a), (3)-(c), (4)-(b)


167. As2S(આસેનિક સલ્ફાઇડ)ના કલિલ સોલ માટે નીચેનામાંથી કયો વિદ્યુત વિભાજ્ય સૌથી વધુ અસરકારક હશે ?
  • MgSO4

  • KCl

  • AlCl3

  • K3[Fe(CN)6]


168. અધિશોષણ દરમિયાન નીચેનામાંથી કોનું મૂલ્ય શુણ્ય કરતાં ઓછું હોય છે?
  • ΛH

  • ΛS

  • ΛG

  • આપેલ બધા જ 


Advertisement
169. આસેનિક સલ્ફાઇડ (As2S3)ના કલિલ સોલ માટે NaCl અને AlClના સ્કંદન મૂલ્યો અનુક્રમે 53 અને 0.093 મિલિમોલ/લિટર છે એટલે કે.....
  • NaCl ની સરખામણીમાં AlCl3 548 ગણી વધુ સ્કંદન પાવર ધરાવે છે. 

  • સ્કંદન ક્ષમતાનો ગુણોત્તર AlCl3 : NaCl, 51 : 0.093 છે.

  • NaCl ની સરખામણીમાં AlCl3 51 ગણી વધુ સ્કંદન ક્ષમતા ધરાવે છે.

  • AlClની સરખામણીમાં NaCl 548 ગણી વધુ સ્કંદન પાવર ધરાવે છે. 


170. કલિલ કણોના ધન ઋણ વીજભારનું અસ્તિત્વ નક્કી કરવા માટે કઈ ક્રિયાવિધી ઉપયોગી છે ?
  • વિદ્યુતડાયાલિસીસ

  • બ્રેડિંગચાપ પદ્વતિ 
  • ઇલેક્ટ્રોફોરેસિસ

  • વિદ્યુત અભિસરણ


Advertisement

Switch