50 મિલિ સોનાના કલિલ સોનાનું સ્કંદનથી રક્ષણ કરવા માટે 0.1 ગ્રામ બટાકાના સ્ટાર્ચની જરૂર પડે છે તો બટાકાના સ્ટાર્ચનો સુવર્ણ અંક એક્ટલો થશે ? from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

171. નીચેનામાંથી કયો એક વિરાટ આણ્વિય કલિલ નથી ?
  • સાબુનું દ્વાવણ

  • પાણીમાં સ્ટાર્ચ

  • પાણીમાં પ્રોટીન 

  • બેન્ઝિનમાં રબર 


172. નીચેનામાંથી સાચા અને ખોટા  વિધાન ઓળખી બતાવો. (સાચા વિધાન માટે (T) અને ખોટા વિધાન માટે (F) જણાવો.)

1. ફુન્ડલીચ અધિશોષણ સમતાપી માટેbold log bold space bold x over bold m તો log pવિરુદ્વ આલેખ રેખા સીધી મળે છે.
2. ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે સિલિકા જેલ અધિશોષક અલ્પપ્રમાણમાંના વાયુના અધિશોષણ માટે વપરાય છે.
3. ઉદ્દીપક સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે એટલે કે સ્થિતિ જ ઊર્જા અંતરાયને નીચો લાવે છે આથી પ્રક્રિયાનો વેગ વધે છે.
4. ગ્લુકોઝનું ઇથેનોલ અને કાર્બન ડાયૉક્સાઇડમાં રૂપાંતર કરવા માટે ઇન્વર્ટેઝ નામનો ઉત્સેચક જવાબદાર છે.

  • FFTT

  • TFTF

  • TTFF

  • FTFT


173. સ્ટાર્ચના કલિલમય દ્વાવણમાં કલિલકણો પરનો વીજભાર કયો છે ? 
  • ધનવીજભાર

  • કોઈ વિજભાર નહી 

  • ઋણ વીજભાર 

  • તે ધન કે ઋણ વીજભાર ધરાવે છે.


174. નીચેનામાંથી સાચા અને ખોટા  વિધાન ઓળખી બતાવો. (સાચા વિધાન માટે (T) અને ખોટા વિધાન માટે (F) જણાવો.)

1. ટિંકલ અસરને કારણે કલિલ કણો તેમના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરે છે.
2. ઝિરકોનિયમ હાઇડ્રોક્સાઇડ (Zr(OH)3)નું કલિલ દ્વાવણ ઋણવીજભાર ધરાવે છે.
3. ધાતુઓ અને તેમના સલ્ફાઇડને ખાસ પદ્વતિઓના ઉપયોગ દ્વારા વિક્ષેપન માધ્યમ સાથે મિશ્ર કરવાથી લાયોફોબિક કલિલ મેળવી શકાય છે.
4. પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી નીપજ મળી રહે આ ઘટનાને વરણાત્મકતા કહે છે.

  • FFTT

  • TFTF

  • TTFF

  • FTFT


Advertisement
175. નીચેનામાંથી સાચા અને ખોટા  વિધાન ઓળખી બતાવો. (સાચા વિધાન માટે (T) અને ખોટા વિધાન માટે (F) જણાવો.)

1. પારશ્વલેષણ માટે નવું નિસ્પંદિત પાણી પાત્રમાં ઉમેરતાં જવાનું અને અશુદ્વિવાળું પાણી બહાર નીકળી જાય તેને સાઇફન પદ્વતિ કહે છે.
2. ભૌતિક અધિશોષણ નીચે તાપમાને પરિણમે છે એ તાપમાન અવ્ધારતાં અધિશોષણ ઘટે છે.
3. રાસાયણિક અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય આશરે 20 થી 40 કિ.જૂલ મોલ જેટલું ઓછું અને ઋણ હોય છે.
4. માખણ એ પાણીમાં તેલ પ્રકારનું ઇમલ્શન છે.

  • TFTF

  • FFTT

  • TTFF

  • FTFT


176.

 

જ્યારે SnOને અલ્પપ્રમાણમાં NaOH ના દ્વાવણ સાથે હલાવવામાં આવે છે ત્યારે સોડિયમ સ્ટેનેટના કલિલ સોલ પ્રાપ્ત થાય છે કે જેનું સૌથી વધુ અસરકારક સ્કંદન નીચેનામાંથી કોના વડે થશે ?

  •  

    HCl

  •  

    AlCl3

  •  

    K3[Fe(CN)6]

  •  

    Na3PO4


177. નીચેનામાંથી સાચા અને ખોટા  વિધાન ઓળખી બતાવો. (સાચા વિધાન માટે (T) અને ખોટા વિધાન માટે (F) જણાવો.)

1. 298-310 K તાપમાનનો ગાળો ઉત્સેચક ઉદ્દીપન માટે શ્રેષ્ઠ ગણાય છે.
2. પ્થુમાઇસ પથ્થર અને ફોમ રબર એ ધન સોલ પ્રકારના કલિલ છે.
3. સલ્ફરના કલિલ સોલ જળવિભાજન દ્વારા મેળવી શકાય છે.
4. અદ્વાવ્ય સાબુ (બિન આલ્કલી ધાતુ પરમાણુ ધરાવતા સાબુ) પાણીમાં તેલ પ્રકારના ઇમલ્શનની તરફેણ કરે છે.

  • FFFF

  • TTTT

  • TTFF

  • FFTT


Advertisement
178.

 

50 મિલિ સોનાના કલિલ સોનાનું સ્કંદનથી રક્ષણ કરવા માટે 0.1 ગ્રામ બટાકાના સ્ટાર્ચની જરૂર પડે છે તો બટાકાના સ્ટાર્ચનો સુવર્ણ અંક એક્ટલો થશે ?

  •  

    20

  •  

    25

  •  

    10

  •  

    5


A.

 

20

50 મિલિ સોનાના કલિલ કણોના રક્ષણ માટે જરૂરી બટાકાનો સ્ટાર્ચ = 0.1 ગ્રામ
                                                                           = 100 મિલિ ગ્રામ
10 મિલિ સોના માટે જરૂરી સ્ટાર્ચ = 20 મિલિગ્રામ
આથી, વ્યાખ્યા મુજબ સ્ટાર્ચનો સુવર્ણચંદ્રક = 20 થશે.

50 મિલિ સોનાના કલિલ કણોના રક્ષણ માટે જરૂરી બટાકાનો સ્ટાર્ચ = 0.1 ગ્રામ
                                                                           = 100 મિલિ ગ્રામ
10 મિલિ સોના માટે જરૂરી સ્ટાર્ચ = 20 મિલિગ્રામ
આથી, વ્યાખ્યા મુજબ સ્ટાર્ચનો સુવર્ણચંદ્રક = 20 થશે.


Advertisement
Advertisement
179. સાબુ(Soap)ની ક્રાંતિક મિસેલ સાંદ્વતા(CMC)નો વીજભાર કયો હશે ?
  • 10-3 - 10-2M

  • 10-4 - 10-5M

  • 10-4 - 10-3M

  • 10-2 - 10-2M


180. નીચેનામાંથી સાચા અને ખોટા  વિધાન ઓળખી બતાવો. (સાચા વિધાન માટે (T) અને ખોટા વિધાન માટે (F) જણાવો.)

1. સાબુની સફાઇ કરવાની પ્રક્રિયા માટે સમુચ્ચયિત કલિલ બનવાની પ્રક્રિયા જવાબદાર ગણાય છે.
2. ઇમલ્શનનું સ્થાયીકરણ કરવા માટે ઉમેરવામાં આવતા પદાર્થને ઇલમ્શીફાયર કહે છે.
3. શરીરના કોઈપણ ભાગમાંથી વહેતા રૂધિરને અટકાવવા માટે પ્રયોગશાળામાં FeCl3 નો ઉપયોગ કરવામાં આવે છે.  કારણ કે Fe3+ આયનો દ્વારા ઋણવીજભારીત રક્તકણોનું સ્કંદન થાય છે. 
4. તાજાં બનાવેલા Fe(OH)3 ના દ્વાવણમાં બે-ત્રણ તીપાં મંદ HCl નાંખવામાં આવે તો લાલ રંગનું કલિલમય દ્વાવણ બને છે. આ ઘટનાને પેપ્ટીકરણ કહે છે.

  • TTTT

  • FFFT

  • TTFT

  • FTTT


Advertisement

Switch